Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
જ્ઞાનજ્યોતિ પંડિતજી આ. વિજયેન્દ્રદિન્તસૂરિ
પંડિતજી પાતાના જીવનમાં અનેક ગ્રન્થાનુ પ્રકાશન પાતે જ અની સંકલના કરીને, કર્મગ્રન્થના ગહન વિષયા ઉપર પણ ઘણી જ લેÈાપકારી રચના કરીને, જ્ઞાનરૂપી દીપક પ્રગટાવીને સમાજના માટે પ્રકાશનરૂપી ઝગમગતા સાહિત્ય રૂપી દીપક પ્રગટાવી ગયા અને અક શિષ્યાને અધ્યયન કરાવી જ્ઞાનરૂપી અંધાના જીવનમાં ચૈાતિ જગાવી ઉપકાર કરી ગયા અને ઉપકારની દૃષ્ટિથી ભગીરથ કાર્ય કરી ગયા. અનેક સાધુ-સાધ્વીજીને પણ તેએ એ અધ્યયન કરાવ્યું અને પાંચમહાવ્રતામાં દૃઢ સયમી બનાવ્યાં. પેાતે પણ જિનશાસનમાં અગાધ શ્રદ્ધા રાખી, પોતાના પરિવારમાં સુંદર જાગૃતિ લાવીને બધા જ પરિવાર પર સારી એવી શ્રદ્ધાના જ્ઞાનરૂપી જ્યેાતિ જગાડી ગયા છે. કાળ આગળ તિર્થંકરા, ચક્રવર્તી, ખળદેવા, વાસુદેવ!, રાજ મહારાન્ત, રાષ્ટ્રપતિએ આદિનું પણ ચાલતું નથી. કાળમુખમાં બધા જ સમાઈ જવાના, પણ મહાન વ્યક્તિ મહાન કાર્યાં કરી ગચા તેમની યાદ સમાજમાં કાયમ માટે રહેવાની અને સારી કૃતિએ પણું યાવન્દ્રદિવાકરા સુધી કાયમ રહેવાની. પડિતજી પણ સમાજ ઉપર મહાન ઉપકારાતું કાર્ય કરીને ગયા અને તેઓ પેાતાના દેહ છેાડચો ત્યાં સુધી કાર્યરત રહી કાર્ય કરી ગયા. આવું જ ઉપકારમય જીવન આપણું બને એ જ શુભેચ્છા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org