Book Title: Ashtahnika Pravachano Author(s): Chandrashekharvijay Publisher: Kamal Prakashan View full book textPage 9
________________ આઠમો દિવસ : ચોથ : સવારે : બારસાસૂત્રોનું મૂળ સાધુ વાંચે પણ તે સ્થળે શ્રાવકોએ ઢાળીયા | વાંચવાનાં. આઠ દિવસના પ્રવચનોનો ભાવ સાંભળવા માટે ગૃહસ્થ શ્રાવકોએ આઠમા દિવસે કલ્પસૂત્રનાં Eી ગુજરાતી ઢાળીયાં વાંચવા-સાંભળવા એ જ ઉચિત છે. સાંજે : સાંવત્સરિક પ્રતિક્રમણ વિશ્વકલ્યાણકર પ્રભુ-શાસનના પદાર્થો શ્રી સંઘોના ભદ્ર પરિણામી જીવોમાં સારી રીતે સ્થિર કરી દિવાની એક માત્ર શુભ લાગણીથી તૈયાર કરાયેલી આ નોંધમાં ક્યાંય પણ જિનમતિ વિરુદ્ધ નિરૂપણ થયું હોય તો તેનું અંતઃકરણથી “મિચ્છા મિ દુક્કડ'. જૈન વિદ્યાશાળા, અમદાવાદ-૧, વિ. સં. ૨૦૩૨, ચૈત્રી પૂર્ણિમા. લિ. ટ્રસ્ટીમંડળ કમલ-પ્રકાશન ટ્રસ્ટPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 210