Book Title: Ashtahnika Pravachano
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 8
________________ પર્યુષણ પર્વનો ચોથો દિવસ : અમાસ (૧) સવારે કલ્પસૂત્રનું પ્રથમ વ્યાખ્યાન (સાધુના દસ આચાર વગેરે) (૨) બપોરે કલ્પસૂત્રનું બીજું વ્યાખ્યાન (૨૭ ભવ તથા સ્વપ્નો) પાંચમો દિવસ : બેસતો મહિનો : (૩-૪) સવારે ત્રીજું અને ચોથું વ્યાખ્યાન વાંચવાનું, (ચ્યવન વગેરે) હોય છે પરંતુ તેમાં ચોથા વ્યાખ્યાનનું છેલ્લું સૂત્ર : પરમાત્મા મહાવીરદેવના જન્મ વાંચન અંગેનું બાકી રાખવાનું હોય છે. બપોરે : ચૌદ સ્વપ્નો ઉતારવાના અને તે પછી સવારે બાકી રાખેલ જન્મસૂત્રનું વાંચન. છઠ્ઠો દિવસ : બીજ સવારે : પાંચમું વ્યાખ્યાન (ઉપસર્ગો) બપોરે છઠ્ઠું વ્યાખ્યાન (ગણધરવાદ) સાતમો દિવસ : ત્રીજ : સવારે : સાતમું વ્યાખ્યાન (શેષ તીર્થંકરદેવોનું જીવન-ચરિત્ર) બપોરે : આઠમું વ્યાખ્યાન (પટ્ટાવલિ), નવમું વ્યાખ્યાન (સામાચારી) [જો સામાચારીનું નવમું વ્યાખ્યાન વાંચવાનો સમય ન રહે તો મુનિ-વ્યાખ્યાતાઓ ચોથના દિવસે તેનું મૂળ વાંચન આવતાં સંક્ષેપમાં અર્થ કહેતાં જાય છે.] KCGCFC

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 210