SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ આઠમો દિવસ : ચોથ : સવારે : બારસાસૂત્રોનું મૂળ સાધુ વાંચે પણ તે સ્થળે શ્રાવકોએ ઢાળીયા | વાંચવાનાં. આઠ દિવસના પ્રવચનોનો ભાવ સાંભળવા માટે ગૃહસ્થ શ્રાવકોએ આઠમા દિવસે કલ્પસૂત્રનાં Eી ગુજરાતી ઢાળીયાં વાંચવા-સાંભળવા એ જ ઉચિત છે. સાંજે : સાંવત્સરિક પ્રતિક્રમણ વિશ્વકલ્યાણકર પ્રભુ-શાસનના પદાર્થો શ્રી સંઘોના ભદ્ર પરિણામી જીવોમાં સારી રીતે સ્થિર કરી દિવાની એક માત્ર શુભ લાગણીથી તૈયાર કરાયેલી આ નોંધમાં ક્યાંય પણ જિનમતિ વિરુદ્ધ નિરૂપણ થયું હોય તો તેનું અંતઃકરણથી “મિચ્છા મિ દુક્કડ'. જૈન વિદ્યાશાળા, અમદાવાદ-૧, વિ. સં. ૨૦૩૨, ચૈત્રી પૂર્ણિમા. લિ. ટ્રસ્ટીમંડળ કમલ-પ્રકાશન ટ્રસ્ટ
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy