Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 186 પનવણા--૧ જે વર્ણપણે પરિણમેલા છે તે પાંચ પ્રકારે છે. લવર્ણપરિણત,- નીલવર્ણપરિણત, લોહિતવર્ણ પરિણત- હારિદ્રવર્ણ-પણિત, અને શુક્લવર્ણપણે પરિણમેલા. જે ગન્ધપણે પરિણત છે તે બે પ્રકારના છે. જેમકે સુરભિ ગન્ધ- પરિણત અને દુરભિગધેપરિણત. જે રસપરિણત છે તે પાંચ પ્રકારના છે. તિક્ત- રસ પરિણત, કટુક- રસ પરિ ણત, કષાય-રસપરિણત, અસ્વ- રસ પરિણત અને મધુર રસ પે પરિણત. જે સ્પર્શ પણે પરિણત છે તે આઠ પ્રકારના કહ્યા છે. કર્કશ- પરિણત, મૃદુ- સ્પર્શ રુપે પરિણત, ગુરુ- સ્પર્શ પરિણત, લઘુ- સ્પર્શરુપે પરિણત, શીતસ્પર્શ પરિણત, ઉષ્ણ સ્પર્શ પરિણત, નિષ્પ સ્પર્શ પરિણત, અને રુક્ષ સ્પર્શપણે પરિણત જે સંસ્થાન પરિણત છે તે પાંચ પ્રકારના છે. પરિમંડલ સંસ્થાન, પરિણત, વૃત્તસંસ્થાન-પરિણત, ચુસ્ત્ર સંસ્થાન પરિણત, ચતુરસ્ત્ર સંસ્થાન-પરિણત અને આવી સંસ્થાન-પરિણત જેઓ વર્ણથી કાળા વર્ણ રુપે પરિણત છે તેઓ ગધથી સુગરુપે અને દુર્ગધ રુપે પણ પરિણત છે. રસથી કડવા રસ રુપે, તીખા રસ રુપે, કષાય- રસ , અસ્લા રસ રુપે અને મધુર રસ રુપે પણ પરિણત છે. સ્પર્શથી કર્કશ- સ્પર્શપણે, મૃદુ- સ્પપણે, ગુરુસ્પપણે, લઘુ સ્પર્શપણે, શીત સ્પર્શપણે. ઉષ્ણ સ્પર્શપણે, નિષ્પ સ્પર્શપણે અને રુક્ષ સ્પર્શપણે પણ પરિણત છે. સંસ્થાનથી પરિમંડલ સંસ્થાનપણે, વૃત્ત- સંસ્થાનપણે, ત્રિકોણ સંસ્થાનપણે ચતુષ્કોણ સંસ્થાનપણે અને આયત સંસ્થાનપણે પણ પરિણત છે. જેઓ વર્ણથી નીલ વર્ણપણે પરિણત છે તેઓ ગધથી સુરભિગધપણે અને દુરભિગ પણે પણ પરિણત છે. યાવતું આયત સંસ્થાનપણે પણ પરિણત હોય છે. જેઓ વર્ણથી લોહિત- વર્ણરુપે પરિણત છે તે ગન્ધથી સુરભિ ગન્ધપણે અને દુરભિ ગન્ધપણે યાવતું આયત સંસ્થાનપણે પણ પરિણત હોય છે. જેઓ વર્ણથી, હારિદ્ર-પીળા વર્ણરુપે પરિણત છે તેઓ ગન્ધથી સુરભિગન્ધ અને દુરભિગધ પણે યાવતું આયત સંસ્થાનપણે પણ પરિણમેલા હોય છે. જેઓ વર્ણથી શુક્લ વર્ણપણે પરિણત છે તેઓ ગન્ધથી સુરભિગધેપણે અને દુરભિગધેપણે વાવતું આયત સંસ્થાનરુપે પણ પરિણત હોય છે. જેઓ ગધથી સુરભિ ગન્ધપણે પરિણત છે તેઓ વર્ણથી કાળા, નીલા, રક્ત, પીત અને શુક્લ વર્ણપણે પણ પરિણત હોય છે. રસથી કડવા, તીખા, તુરા, ખાટા અને મધુર રસપણે પણ પરિણત પણ હોય છે. સ્પર્શથી કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રુક્ષ સ્પર્શપણે પણ પરિણત હોય છે. સંસ્થાનથી પરિમંડલ, વૃત્ત-વર્તુળ; વ્યસૂચિતુષ્કોણ અને આયત સંસ્થાન પણે પણ પરિણત હોય છે. જેઓ ગન્ધથી દુર ભિગધપણે પરિણમેલા છે તેઓ વર્ણથી કાળા વર્ણપણે, યાવતું આયત સંસ્થાનપણે પણ પરિણત હોય છે. જેઓ રસથી તિક્ત-કડવા રસરુપે પરિણત છે તેઓ વર્ણથી કાળા વણપણે. નીલ. લોહિત-રાતા, હારિદ્ર-પીળા અને શુક્લ-શ્વેતવર્ણપણે પરિણત હોય છે. ગધથી સુર ભિગધથી અને દુરભિગન્ધપણે પણ પરિણત હોય છે. સ્પર્શથી કર્કશ, મૃદ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને ક્ષ સ્પર્શપણે પરિણત હોય છે. સંસ્થાનની પરિ મંડલ, વૃત્ત, વ્યસ, અને આયત સંસ્થાનપણે પણ પરિણત હોય છે. જેઓ રસથી કટુક તીખા રસરુપે પરિણત છે તેઓ વર્ણથી કાળા વાવપાંચે ય સંસ્થાનપણે પરિણત હોય છે. જેઓ રસથી અસ્લા-રસપણે પરિણમેલા છે તેઓ વર્ણથી કાળા યાવતું પાંચે ય સંસ્થાનપણે પરિણત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org