Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ [15] ܚܚܚܚܚܚ ://// नमो नमो निम्मल सणस्रा પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામિને નમઃ Prizzzzzzzzzzii /// પન્નવણા-સુત્ત ઉવંગ-૪-ગુર્જરછાયા 15 / / / -:પદ: ૧-પ્રાાપના :[1] જેના જરા, મરણ અને ભય નષ્ટ થયા છે એવા સિદ્ધોને ત્રિવિધે- નમસ્કાર કરીને ત્રણ લોકના ગુરુ અને જિનવરોમાં શ્રેષ્ઠ એવા મહા વીરને વંદન કરું છું. [2] ભવ્ય જનોને મોક્ષનું કારણ અને સામાન્ય કેવલીમાં શ્રેષ્ઠ એવા ભગવંત મહાવીર શ્રતરત્નોના નિધાનભૂત એવી સર્વ ભાવોની પ્રજ્ઞાપના બતાવેલી છે. [3-4 વાચકના શ્રેષ્ઠ વંશમાં ત્રેવીસમા, ધીર પુરૂષ, દુર્ધર અને પૂર્વશ્રુતવડે જેની બુદ્ધિ સમૃદ્ધ થયેલી છે એવા જે મુનિએ શ્રુતસાગરથી વીણીને પ્રધાન શ્રતરત્ન શિષ્ય ગણને આપ્યું તે ભગવતું આ શ્યામાચાર્યને નમસ્કાર હો. [5] આ પ્રજ્ઞાપના રુપ અધ્યયન ચિત્ર-વિચિત્ર, શ્રતરત્નરુપ અને દૃષ્ટિવાદના બિન્દુસમાન છે. તેને ભગવાન મહાવીરે જે પ્રકારે વર્ણવ્યું છે તે પ્રકારે હું પણ વર્ણવીશ. [69] 1 પ્રજ્ઞાપના, 2 સ્થાન, 3 બહુવક્તવ્ય. 4 સ્થિતિ, પ વિશેષ, 6 વ્યુત્કાન્તિ, 7 ઉછુવાસ, 8 સંજ્ઞા, 9 યોનિ, 10 ચરમ, 11 ભાષા, 12 શરીર, 13 પરિણામ, 14 કષાય, 15 ઈન્દ્રિય, 16 પ્રયોગ, 17 વેશ્યા, 18 કાયસ્થિતિ, 19 સમ્યક્ત, 20 અન્તકિયા, 21 અવગાહના-૨૨ કિયા, 23 કર્મ, 24 કર્મબન્ધક, ૨પ કર્મવેદક, 26 વેદબન્ધક, 27 વેદવેદક, 28 આહાર, 29 ઉપયોગ, 30 પત્તા 31 સંયમ, 33 અવધિ, 34 પ્રતિચારણા, ૩પ વેદના અને 36 સમુદ્યાત એ છત્રીસ પદો છે. [10] પ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? બે પ્રકારે જીવપ્રજ્ઞાપના અજીવપ્રજ્ઞાપના. [11] અજીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે કહી છે? અજીવપ્રજ્ઞાપના બે પ્રકારે કહી છે. જેમ કે - રુપીઅજીપ્રજ્ઞાપના અને અરુપીઅજીવપ્રજ્ઞાપના. [12] અરુપીઅજીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે ? અરુપીઅજીવપ્રજ્ઞાપના દસ પ્રકારે કહેલી છે. ધમસ્તિકાય, ધમસ્તિકાયનો દેશ અને ધમસ્તિકાયના પ્રદેશો, અધમતિકાય, અધમસ્તિતકાયના પ્રદેશો,તથા કાળ. [13] રુપીઅજીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે ? ક્લીઅજીપ્રજ્ઞાપના ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે સ્કન્ધો, સ્કન્ધ-દેશો, સ્કન્ધપ્રદેશો અને પરમાણુપગલો. તે પુદ્ગલો સંક્ષેપથી પાંચ પ્રકારના કહ્યા છે. વર્ણપરિણત, ગન્ધપરિણત, રસપરિણત, સ્પર્શ પરિણત અને સંસ્થાનપરિણત. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 244