Book Title: Agam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 14
________________ અલ્પવયવાળાને દ્રવ્યક્ષુલ્લક અને શાસ્ત્રોનુંઅધ્યયન ન કરનારાઓને ભાવક્ષુલ્લક કહે છે, વૃદ્ધ પણ બે પ્રકારના છે. (૧) વ્યવૃદ્ધ અને (૨) ભાવવૃદ્ધ, યેવૃદ્ધને વૃદ્ધ અને સમસ્ત શાસ્ત્રોમાં નિષ્ણાત હૈાય તેમને ભાવવૃદ્ધ કહે છે. એવા બાળક અને વૃદ્ધ સાધુએના તથા શ્વાસ ખાંસી આદિ રાગોથી ગ્રસિત સાધુએના તથા નીરાગી સાધુઓના અર્થાત્ સર્વના, જે દેશવિરાધના રહિત તથા વિરાધના રહિત ગુણ્ણા હાય છે તે આરાધનીય છે, તે સાંભળે. તાપ એ છે કે-ખાળક અને વૃદ્ધ સાધુઓએ સર્વ અવસ્થામાં અખંડ અને અસ્ક્રુટ ગુણાનું જ પાલન કરવું જોઇએ. (૬) સ અય--ઇત્યાદિ. જે ખાળ ( અજ્ઞાની ) આગળ કહેલા અઢાર સ્થાનામાં દ્વેષ લગાડીને સંયમની વિરાધના કરે છે, અઢારમાંથી કાઈ એક સ્થાનમાં પણ પ્રમાદનું સેવન કરે છે, તે નિન્ય ધથી ભ્રષ્ટ થઈ જાય છે અર્થાત દ્રવ્યથી સાધુના વેશ રાખવા છતાં પણ નિશ્ચમ નયથી અસાધુતા આવી જાય છે. (૭) પછ, ઇત્યાદિ. પ્રાણાતિપાત વિરમણથી લઈને રાત્રિ ભેજન વિરમણુ સુધીનાં છ વ્રતા (૬), તથા પૃથિવી આદિ છ ક્રાય (૬), સાધુઓને માટે અકલ્પનીય (૧), ગૃહસ્થાનાં કાંસા આદિનાં વાસણ (૧), ખાટ પલંગ આદિ (૧), ગૃહસ્થાનાં ખુરસી આદિ આસન (૧) વિભૂષા આદિને માટે એક દેશ સ્નાન અર્થાત્ વિના કારણુ આંખની બ્રૂ માત્રનું ધોવું અથવા સ દેશે કરીને સ્નાન કરવુ (૧) વસ્ત્રાલ કારોથી શરીરને શૈાભિત કરવું (૧) એ અઢાર સ્થાન છે. એમાંથી તી કર ભગવાને જેનું પાલન કરવાને ઉપદેશ આપ્યા છે. તેનું પાલન ન કરવાથી તથા જેને નિષેધ કર્યાં છે તેનું આચરણ કરવાથી દોષ લાગે છે. સ`જ્ઞનાં વચના અનુસાર પાલન કરવાથી એને આરાધના થાય છે. જેમકે છ વ્રતા અને છ કાયનું વિધિ અનુસાર પાલન કરવાથી તે સચમનાં સ્થાન બની જાય છે, અનેક અકલ્પ આદિનું નિરવદ્યરૂપે પાલન કરવાથી અર્થાત્ એનું સેવન ન કરવાથી તે પશુ સંયમનાં સ્થાન અને (૮) સ્થિમંઇત્યાદિ. એ અઢાર સ્થાનામાંથી પૃથિવીકાય આદિના પ્રાણાનુ વ્યપરાપણું ન કરવાથી અને પ્રાણીઓનુ સંકટ દૂર કરવાની ઇચ્છારૂપ સંયમને અહિંસા કરે છે. એ અહિંસા અનત સુખની પ્રાપ્તિ કરાવે છે એવું ભગવાન્ મહાવીર સ્વામીએ કેવળજ્ઞાન દ્વારા પ્રત્યક્ષ જોયુ છે. તેથી કરીને અહિંસાને પહેલું સ્થાન કહ્યું છે. અથવા બધાં પ્રાણીઓના સંયમ (રક્ષણુ) અહિંસામાં જ થાય છે, અહિંસા સિવાય અન્યત્ર થતા નથી તેથી ભગવાન મહાવીરે સાધુએક દ્વારા સદોષ આહારનેા પરિહાર કરવાથી વિશેષ સામ વાળી અહિંસાને કેવળ જ્ઞાન દ્વારા શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ૩

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77