Book Title: Agam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02 Sthanakvasi Gujarati Author(s): Ghasilal Maharaj Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar SamitiPage 29
________________ માક્ષમા થી નીચે પાડી દે છે. તેથી ભાષાના દ્રષાના પરિત્યાગ કરવામાં સાવધાન ધીર સાધુ એવી મિશ્રભાષાના ત્યાગ કરે. એ ભાષા સત્યથી મિશ્રિત થએલી હાવા છતાં પણ કશતા આદિ કાઇ દોષ લેશમાત્ર વિદ્યમાન હાવાથી મેક્ષપ્રાપ્તિમાં બાધા ઉપજાવે છે. અથવા કશતા આદિ દ્વેષે સદા ચારિત્રથી નીચે પાડે છે તેને અને તેના જેવા ખીજા દોષાના સાધુએ પરિત્યાગ કરવા જોઇએ. (૪) મૃષાભાષાના દોષ બતાવે છે. ચિત્તöત્તિ ઇત્યાદિ. જો કાઇ પુરૂષ સ્ત્રીનું રૂપ ધારણ કરી લીધું હોય યા કોઇ સ્ત્રીએ પુરૂષને વેશ પહેરી લીધા હાય, અને એ સ્ત્રીરૂપધારી પુરૂષને કાઈ સ્ત્રી કહે અથવા પુરૂષવેરા ધારણ કરનારી સ્ત્રીને પુરૂષ કહે તે એવું પણ અસત્ય ખેલનારા મનુષ્ય પાપના ખંધ ઉત્પન્ન કરે છે; પછી જે સાક્ષાત્ મિથ્યા ખેલે છે એનું તે કહેવું જ શું? અર્થાત્ તેને પાપકર્મોના અંધ પડે એમાં કોઈ આશ્ચર્યની વાત જ નથી. સ્ત્રીના વેશ ધારણ કરનારા પુરૂષને સ્ત્રી કહેવી અને પુરૂષવેશધારી સ્ત્રીને પુરૂષ કહેવા એ જો કે બનાવટી વેશને કારણે ઉપલક સત્ય છે, તે પણ વાસ્તવમાં અસત્ય હાવાને કારણે પાપનું જનક મતાવ્યુ છે, તેથી એવા આશય નીકળે છે કે સાક્ષાત મિથ્યા ખાલનારા તે મહાન્ પાપના ભાગી બને છે. (૫) તદ્દા॰ ઇત્યાદિ. વેશને અનુસરીને કથન કરવું એ પણુ અસત્ય હાવાથી પાપનું ઉત્પાદક છે. તેથી-હું આચાર્ય મહારાજના દર્શાનાદિને માટે જઇશ, તેમને ઉપદેશ આપીશ, અમુક કાય થઈ જશે; હું ભિક્ષાચારી આદિ કર્મો કરીશ, અથવા આ સાધુ વૈચાવૃત્ય આદિ કાર્ય' કરશે. (૬) માર્ ૩ ઇત્યાદિ પૂર્વ ગાથામાં પ્રતિપાદિત સ ંદેહયુકત ભાષાના, તથા ભવિષ્ય કાળ સંબંધી વર્તમાન કાળ સંબધી યા ભૂતકાળ સાંખશ્રી શકિત ભાષાના પણ બુદ્ધિમાન સાધુ ત્યાગ કરે. સમયે-સમયે બહુ વિજ્ઞોની સ ંભાવના રહે છે, તેથી ભવિષ્યમાં કાળમાં સ ંદેહ રહે છે. દૂર આદિને કારણે ‘ આ સ્ત્રી છે કે પુરૂષ ’ એ પ્રકારનેા નિશ્ચય ન થવા એ વર્તમાન કાલીન સંશય છે. વધારે સમય વીતી જવાને કારણે ફાઇ વાર વિસ્મરણ થઇ જાય છે, તેથી અતીતકાલીન સંશય થઇ જાય છે. (૭) ગમ્મ॰ ઇત્યાદિ અતીત વર્તમાન તથા ભવિષ્ય કાળ સંબંધી જે વાત ન જાણતા હાય તેની ખાખતમાં એમ ન કહેવું જોઇએ કે એ વાત આવી છે, અર્થાત અજાણી ચીજમાં નિશ્ચયદ્યોતક વાકય કહેવું નહિ. (૮) અર્થામ॰ ઇત્યાદિ. અતીત વર્તમાન તથા ભવિષ્ય કાળ સ ંબંધી જે વસ્તુમાં સંદેહ હાય એવી ખાખતમાં ‘એ આવી જ છે’ એ પ્રકારની નિશ્ચયકારી ભાષા એલવી નહિ, અર્થાત્ સંદિગ્ધ વિષયમાં નિશ્ચિત વાકય ખેલવું ન જોઇએ. (૯) ‘ એ આમજ છે’ એમ કયાંરે કહે ? તે બતાવે છે—ગશ્મિ॰ ઇત્યાદિ. અતીત આદિ ત્રણે કાળમાં જે વસ્તુ ખિલકુલ શંકા રહિત હોય અર્થાત જેની માખતમાં જરા પણ સદેહું ન હોય તેના સબંધમાં જ એમ કહે છે ‘એ એમ છે.’ તાત્પ એ છે કે ભાષાનાં ગુણુ દોષાને સમ્યક્ પ્રકારે વિચાર કરીને નિરવદ્ય ભાષા આલવી જોઇએ. (૧૦) શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ૧૮Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77