Book Title: Agam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02 Sthanakvasi Gujarati Author(s): Ghasilal Maharaj Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar SamitiPage 60
________________ ધૃત્ત' હાય છે. તે વિનીત ચાર ગતિ રૂપ સંસાર પ્રવાહમાં આ પ્રમાણે વહેતા રહે છે. જેવી રીતે જલના પ્રવાહમાં પડેલું સૂફ કાષ્ઠ હંમેશાં વહેતુ રહે છે.-તણુાતું જ રહે છે. (૩) • વિશ્મિ, ઇત્યાદિ—પ્રિય વચનથી આપેલા આચાર્ય મહારાજને વિનય વિગેરેના ઉપદેશ સાંભળીને જે કોપાયમાન થઇ જાય છે. અર્થાત્ “શું હું મૂર્ખ છુ કે જે મને આ ઉપદેશ આપે છે” આ પ્રકારની દુર્ભાવનાથી ક્રોધિત થઈ જાય છે. તે વ્યક્તિ માણસ, સામે ચાલીને આવેલી અલૌકિક લક્ષ્મીને ઠંડા મારીને ખુદ પોતે જ રોકી દે છે. (૪) १ 'आ' इत्युपसर्गसहितस्य 'इणगतौ' इत्यस्य रूपम् અવિનયના દોષ બતાવે છેઃ—“તહેવ’’ ઇત્યાદિ–રાજાની અથવા રાજાએાના પ્રિયજનેની સ્વારીમાં કામમાં ઉપયોગમાં લેવામાં આવતા ઘેાડા અથવા હાથી અવિનીત જે થઇ જાય છે. અર્થાત્ નિર ંકુશ ખની જાય છે તે કેવલ ખાજો ઉપાડવાના કામ માટે થઇ જાય છે. અને દુઃખને પ્રાપ્ત થાય છે. અર્થાત્ પેાતાના ઇચ્છિત ખારાક તેને મળતા નથી અને અધિક દુ:ખ ભોગવે છે. આ વાત લેાકમાં—જગતમાં પણ પ્રત્યક્ષ જોવામાં આવે છે. એ પ્રમાણે અવિનીત સાધુ આ લેાકમાં અને પરલેાકમાં દુઃખને પ્રાપ્ત કરે છે (૫) ‘તદેવ મુવિળોગળા’ ઇત્યાદિ—જેવી રીતે હાથી અથવા ઘેડા વિનીત અર્થાત્ આજ્ઞા પ્રમાણે ચાલવા વાળા હાઈને મહાન્ યશ પામે છે, સારા કહેવાય છે. અને અનેક પ્રકારના આભૂષણેાથી શણગારીને ઇચ્છિત અનુકૂળ ખોરાક ખાઇને સુખી જોવામાં આવે છે. તેવીજ રીતે ગુરુ મહારાજની આજ્ઞાને અનુકૂળ રહીને ચાલવા વાળા સુવિનીત સાધુ, ચતુર્વિધ સઘમાં કીર્તિ પ્રાપ્ત કરે છે. તથા જ્ઞાનાદિત્નરૂપ ઋદ્ધિથી સમૃદ્ધ અર્નાને મેક્ષ સુખને અનુભવ કરે છે. (૬) વિનીત અને અવિનીત પશુનું દૃષ્ટાંત આપીને વિનય અને અવિનયનું મૂળ સ્પષ્ટ કરીને વિનીત મનુષ્યના દૃષ્ટાન્તથી અવિનયનું ફળ અતાવે છેઃ-‘તવ ત્રિળગપ્પા' ઇત્યાદિ—લાકમાં–જગતમાં અવિનયી પુરુષ અને સ્ત્રી ચેરી, સાહસ તથા વ્યભિચાર આદિ કુકર્મામાં તત્પર રહે છે. તે દુષ્કર્મ કર્યા વાળા સના શરીર પર કારડાઓના માર પડે છે. તેના હાથ-પગ આદિ કાપી લેવાથી વિકલાંગ થઈ જાય છે અને અનેક પ્રકારના દુ:ખને ભેગવતાં જોવામાં આવે છે એ પ્રમાણે અવિનયી સાધુ પણ દુ:ખના ભાગી થાય છે. (૭) બતાવે છે : અવિનયી પુરૂષ અને સ્ત્રી કેવા પ્રકારના હોય છે. તે ફરીને “Ë=HT૦” ઈત્યાદિ– આદિ શસ્ત્રોના અવિનયી નર અને નારી. ઠંડા, સાટી, લાકડી તથા ભાલાં પ્રહારથી દુલ બનાવવામાં આવે છે. મલેદી કઠોર વચનાથી તેમનાં હૃદયને શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ૪૯Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77