Book Title: Agam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02 Sthanakvasi Gujarati Author(s): Ghasilal Maharaj Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar SamitiPage 62
________________ આદિ-આપીને તેમનું સન્માન કરે છે તેમના આવતાં સાથે જ શિષ્ય ઉભા થઈને સત્કાર કરે છે, તથા તેમને નમસ્કાર કરે છે, અને તેમનુ અનિષ્ટ કોઇ વખત પણ કરતા નથી (૧૫) ‘ત્રિપુળ નો’ ઇત્યાદિ-જયારે લૌકિક શિલ્પ વિદ્યા આદિના અભિલાષી રાજકુમાર આદિ, માર સહન કરતા થકા પણ શિક્ષકની સેવા કરે છે, તે! પછી જે સાધુ અનન્તહિકારક મેાક્ષની અભિલાષા-કરે છે જન ભગવાન દ્વારા ઉપદેશ કરાએલા આગમના મના જીજ્ઞાસુ છે, તેમના માટે તેા કહેવાનું જ શું હાય? અર્થાત્–ઉપરના લૌકિક ન્યાયન જોતાં તે વિનીત શિષ્યે ગુરુ મહારાજની સેવા અવશ્ય કરવી જોઇએ. એ કારણથી આચાર્ય-ગુરૂ મહારાજ જે કાંઇ આજ્ઞા કરે તેનું ઉલ્લંધન શિષ્યે કદાપિ કરવું નહિ, અથવા—જ્યારે રાજકુમાર આદિ, કેવલ આ લેકમાં સુખ આપવા વાળી શિલ્પ કલા આદિના શિક્ષક-ગુરુની સેવા કરે છે તે આગમરહસ્યનું જ્ઞાન આપનારા, શિષ્યના અનન્ત હિતની અભિલાષા કરવાવાળા આચાર્ય ગુરુ મહારાજની તે વાત જ શું ? અર્થાત્~તેમની સેવા તેા શિષ્યે અવશ્ય કરવીજ જોઇએ. કારણકે તે આ લેકમાં ફળ આપવાવાળી શિલ્પ આદિ કલામેના શિક્ષકની અપેક્ષા અત્યન્ત ઉત્કૃષ્ટ લ સ્વરૂપ મેાક્ષની પ્રાપ્તિ કરાવવા વાળા છે. (૧૬) ‘નીચ’ ઇત્યાદિ— શિષ્યે સમજી લેવું જોઇએ કે પેાતાની શય્યા-પથારી અથવા આસન, આચાર્ય મહારાજ તથા રત્નાધિક–દીક્ષામાં મેાટા જે મુનિરાજ હોય તેમની શય્યા આસનની અપેક્ષા દ્રવ્ય-ભાવથી નીચે રાખવી. દ્રવ્યથી આચાર્ય આદિની શમ્યા નીચેના ભાગમાં રાખવી. ભાવથી અલ્પ મૂલ્યની શય્યા રાખે તથા ગતિ નીચે રાખે અર્થાત્ આચાર્યાદિકના પાછળ પાછળ સંઘટ્ટા-સ્પર્શી ન કરીનેચાલે, બેસવા અને ઉભા રહેવાનું સ્થાન પણ નીચે રાખે, નમ્રતા પૂર્વક ચરણેામાં વંદના કરે અને નગ્નકાય થઈને બે હાથ જોડે (૧૭) કાયાના વિનય બતાવીને હવે વચનના વિનય ખતાવે છે:-‘સંઘટ્ટત્તા’ ઇત્યાદિ— જે પ્રમાદથી આચાય અથવા રત્નાધિક—ઢીક્ષામાં મોટા મુનિરાજના શરીર અથવા ઉપધીને પોતાના શરીર અથવા તે રજોહરણુ આદિથી સ્પર્શ થઇ જાય તે આ પ્રમાણે કહે કે-હે ભદન્ત ! મારે અપરાધ ક્ષમા કરો, હવે પછી આ પ્રમાણે નહિ કરૂં. (૧૮) દેષ્ટાન્ત વડે દુર્બુદ્ધિ શિષ્યના વિનય ખતાવે છે : કુળો વા’ ઇત્યાદિ—જેવી રીતે ગળીએ બળદ વારંવાર લાકડીના માર ખાઈને ગાડી ખેંચે છે, તેવી જ રીતે અવિનીત શિષ્ય વાંરવાર પ્રેરણા કરવાથી આચાય આદિનું કાર્ય કરે છે. (૧૯) શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ૫૧Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77