Book Title: Agam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02 Sthanakvasi Gujarati Author(s): Ghasilal Maharaj Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar SamitiPage 70
________________ ‘નિતિ” પદથી એ સૂચિત કરવામાં આવ્યું છે કે :- જે વિનય આદિ આચરણમાં ખિન્ન થતા નથી તે જ એનું પાલન કરી શકે છે. ‘વરિયા’ પદથી પાપભીરૂતા પ્રગટ કરી છે. (૧) વિનય સમાધિના ચાર સ્થાનામાં પ્રથમ વિનયસમાધિના ભેદ બતાવે છે. “પત્તિવાન ઇત્યાદિ, વિનય સમાધિ ચાર પ્રકારની છે. તે આ પ્રમાણે છે. (૧) કોઇપણ કા માટે ગુરુ મીઠા શબ્દો અથવા તે કટુ-અપ્રિય શબ્દેથી કોઇ પણ આજ્ઞા કરે તે તેમની આજ્ઞાના વચનોને આદરપૂર્વક સાંભળવાની ઈચ્છા કરવી, (૨) ગુરુ મહારાજ જેવી આજ્ઞા કરે તેવુંજ કાય', પ્રસન્નતાપૂર્ણાંક કરવું. (૩) હિત—અહિતનું જ્ઞાન કરાવનારા શ્રુતજ્ઞાનની આરાધના કરવી, અર્થાત્ શાસ્ત્રવિહિત આચરણ કરીને શ્રુતજ્ઞાનને સક્લ કરવું. (૪) હું જ ઉતકૃષ્ટ છું, વિનીત છું, એ પ્રમાણે પોતાની આત્મ લાધા–પ્રશ’સા કરવી નહિ, એ વિનય સમાધિના ચેથે ભેદ છે, તે વિષયમાં “હે ” ઇત્યાદિ ગાથા છે. (સૂ. ૨) વફેર ઇત્યાદિ. તે ગાથા આ પ્રકારે છે-આત્માથી અથવા માક્ષાથી મુનિ, આચાય ઉપાધ્યાય આદિ પાસેથી બન્ને લેાકમાં ઉષકારી ઉપદેશની ઇચ્છા કરે છે, એ વડે વિનય સમાધિના પ્રથમ ભેદ પ્રદર્શિત કર્યાં છે. એટલે કે ગુરૂના ઉપદેશ શુદ્ધ હૃદયથી ગ્રહણ કરે છે. અર્થાત્ કા રૂપમાં પરિણત કરવા ચેાગ્ય સમજે છે. એ વાકયથી બીજો ભેદ ખતાન્યા છે. ગુરુના ઉપદેશ, તેનું વિધિપૂર્વક આચરણ કરે છે. એ ત્રીજો લે ખતા છે. અને વિનયસમાધિ પ્રાપ્ત કરીને અહુકાર કરતા નથી. એ વાકયથી ચાથે ભેદ પ્રગટ કર્યાં છે. (૨) હવે બીજી શ્રુતસમાધિ કહે છે– ‘૨૩થ્વી' ઇત્યાદિ—વિનમસમાધિના ચાર ભેદ્દેમાં જે બીજી શ્રુતસમાધિ છે તે ચાર પ્રકારની છે. (૧) આચારાંગ આદિ શાસ્ત્ર મને પ્રાપ્ત થશે, એટલા માટે તેનું અધ્યયન કરવું જોઇએ. (૨) હુ' એકાગ્ર સ્થિર ચિત્ત વાળા થઇશ; મારૂં મન જ્યાંત્યાં જશે નહિ, એ માટે શાસ્ત્રોના અભ્યાસ કરવા જોઇએ. (૩) શાસ્ત્રોનું અધ્યયન કરી તેનું રહસ્ય સમજીને આત્માને મેક્ષ માર્ગમાં સ્થાપિત કરીશ, એ માટે શાઓના અભ્યાસ કરવા જોઇએ. (૪) હું સયમ માર્ગોમાં સ્થિર રહીને બીજાને પણ સ્થિર કરીશ, એ માટે અધ્યયન કરવું જોઈએ. આ શ્રુતસમાધિને ચેાથે ભેદ છે. આ વિષયમાં ગાથા છે. (સૂ૩) શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ૫૯Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77