Book Title: Agam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 63
________________ હવે સુબુદ્ધિ શિષ્યના વિનયના પ્રકાર કહે છે:-‘બાવુંતે' ઇત્યાદિ–રત્નાધિક, જે શિષ્યને સમાધન કરીને એકવાર અથવા વારવાર ખેલાવે અથવા કાંઇ કહેવાને’ માટે સામે આવે તે તે વિનયવાન ધીર શિષ્ય, આસન પર બેઠાં-બેઠાં સાંભળે નહી, પરન્તુ આસન ઉપરથી ઉભા થઇ એટલે કે આસનના ત્યાગ કરી આદર સહિત સાંભળે (૨૦) જાનું” ઇત્યાદિ આચાર્ય આદિને અભિપ્રાય સમજીને ઋતુના અનુસાર ચેાગ્ય ઉપાચ કરીને ગુરુઓને હિતકારક તથા પ્રિય વસ્તુ જે હાય તે લાવી આપે. અર્થાત-આચાય આદિના આશય સમજીને સાધુસામાચારીપૂર્વક વસ્તુ લાવે. (૨૧) ‘વિદ્યત્તી’ ઇત્યાદિ. જે વિનય રહિત હોય છે, તે જ્ઞાન આદિ ગુણ્ણાને ગુમાવે છે, અને જે વિનયવાન હાય છે તે જ્ઞાનાદિ વૈભવવાન હાય છે, જે આ અન્ને વિષયાને ચેગ્ય પ્રકારે જાણી લે છે. તે ગ્રહણી આસેવની શિક્ષાને પ્રાપ્ત કરે છે. (૨૨) અવિનીતનું ફળ કહે છે:- યાત્રિ’ઇત્યાદિ—જે શિષ્ય ક્રોધી, બુદ્ધિના અહ કાર તથા પારકી નિન્દા કરવાવાળા, પૂરા વિચાર કર્યા વિના કામ કરવાવાળા, ગુરુ આદિની આજ્ઞાથી બહાર, જિન પ્રવચનના અજાણુ, વિનય ધર્મોના અજાણુ તથા અસંવિભાગી, અર્થાત્ આહાર આદિ જે લાવ્યા હાય તેમાંથી અન્ય મુનિઓને યથાસવિભાગ કરીને નહી આપવા વાળા એવા દુર્ગુણી શિષ્યને નિશ્ચયથી (નકકી) માક્ષ પ્રાપ્ત થતા નથી. જંતુ' પદથી એ સૂચના કરી છે કે ઃ—જેવી રીતે સૂર્યંના પ્રચંડ કિરાથી એકદમ સૂકાઈ ગયેલી કયારીમાં પડેલુખીજ અંકુરિત થઈ શકતુ નથી. તે પ્રમાણે *ૌધાગ્નિથી સતત હૃદયમાં વિનય આદિ ગુણુ ઉત્પન્ન થઈ શકતા નથી. ‘મર્દાના વે” પઢથી એ પ્રગટ કર્યુ છે કેઃ—અહંકારી માણસ મેક્ષ માર્ગોમાં ગમન કરવાના અધિકારી થતા નથી. ‘વિદ્યુત્તે' –પદ્મથી સત્ય મહાવ્રતના ભંગ ‘સાદ' પદથી વિવેકની વિકલતા રીપેમખે’ આ પદ્મથી ઉત્કૃખલતા, ‘દુધમ્મે’પદથી પ્રવચનનું મનન નહી કરવું તે, ‘વિદ્ અોવિજ્’ પદથી સકલ શાસ્ત્રના અભ્યાસ કરી લે તે પણ વિનય વિના આત્મકલ્યાણની અપ્રાપ્તિ અને ‘મંત્રિમાનો’ પદથી રસમાં લેલુપતા પ્રગટ કરી છે. (૨૩) પૂર્ણાંકત અર્થીને ઉપસકાર કરીને વિનયનું ફળ કહે છે:- ‘નિસવિત્તી’ ઇત્યાદિ જે શિષ્ય આચાય આદિની આજ્ઞાપૂર્વક ચાલવાવાળા, ગીતા તથા વિનય કરવામાં નિપુણ હાય છે. તે આ દુરસ્ત સસાર સમુદ્રને તરીને જ્ઞાનાવરણીય આદિ આઠ કર્માંના ક્ષય કરીને સર્વોત્કૃષ્ટ સિદ્ધ ગતિને પામે છે. શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ૫૨

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77