Book Title: Agam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02 Sthanakvasi Gujarati Author(s): Ghasilal Maharaj Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar SamitiPage 34
________________ કેવે પ્રકારે ખાલે? તે હવે કહે છે- અથવા ઇત્યાદિ. આ આંબે આદિ વ્રુક્ષા ફળાના ભાર સહેવામાં અસમ છે. ફળના ખેાજાથી તૂટી પડે છે, એમાં ઘણાં ફળ લાગેલાં છે, એ ફળી ચૂકયાં છે, ફળ લાગવાથી સુંદર અની ગયા છે, અર્થાત્ ખાલ્યાવસ્થાવાળાં (કાચાંકાચાં) ઘણા ફળેથી એ સુંદર થઇ ગયાં છે, તથા ખીજ ન પડવાને કારણે કામળ ફળવળાં છે એ પ્રકારે ભાષણ કરે. (૩૩) હવે શાલી આદિના વિષયમાં નિષિદ્ધ ભાષા કહે છે. તહેૌપદીમો ઇત્યાદિ. એ પ્રકારે આ ડાંગર, ઘઉં આદિ પાકી ગયાં છે, આ કુણી ચાળાની સીંગા લીલી ઇં-કામળ છે, તાડવા ચેગ્ય છે, કડાઇમાં નાંખીને ઘી વધારીને યા વધાર્યાં અગ્નિમાં ભૂજવા યાછે, ચીવડે ખનાવીને ખાવા યોગ્ય છે, અથવા ઓળા બનાવીને ખાવા ચેગ્ય છે, એવું ભાષણ ન કરે. એમ વ્હેવાથી જો તેને કોઈ કાપી લે તા સાધુને ચારિત્રની વિરાધનાનેા દોષ લાગે, તથા ભાવમલિનતા આદિ દેષ ઉત્પન્ન થાય. (૩૪) શાલિ આફ્રિના વિષયમાં કેવી રીતે ખેલે ? તે કહે છે-ઢા॰ ઇત્યાદિ. આશાલિ આદ્ધિ અકુરિત થઈ ગયાં છે, પાંદડાં દાંડલી આદિ સર્વ અવયવાથી શોભિત છે, અતિવૃષ્ટિ અદ્ધિ ઉપદ્રવ ન હાવાને કારણે સ્થિર છે, સારી પેઠે વધી ગયાં છે, અર્થાત્ ઈડલી-ડાંખતી આદિની વૃદ્ધિથી સમૃદ્ધ છે, મંજરીવાળાં છે, એની મંજરી નિકળી આવી છે, એમાં દાણા એસી ગયા છે, એ પ્રકારે ભાષણ કરે. (૩૫) તહેવ॰ ઇત્યાદિ. એ જ પ્રકારે મરણને નિમિત્તે યા વિવાહ દિ ઉત્સવ ને નિમિત્તે જમણવાર જાણીને આ કાર્યો કરવા ચેગ્ય છે એમ ન કહે. ચારને જોઇને 6 આ મારવા ચગ્ય છે, ’ નદીને જોઇને ‘આ તીર્થ સ્વરૂપ છે, યા સહેલાઇથી પાર કરી શકાય તેવી છે’ એવું ભાષણ ન કરે. એમ કહેવાથી સાધુને મિથ્યાત્વ તથા આરંભ આદિના દોષ લાગે છે. (૩૬) તે કેવી રીતે ખેલવું? તે કહે છે—સંર્તિ ઇત્યાદિ. જમણવારને જોઇને કેવળ એમ કહે કે આ જમણવાર છે. ચારને જોઇને મ્હે કે આ પ્રાણને સંકટમાં નાંખીને સ્વાર્થની સિદ્ધિમાં તત્પર છે. નદીને જોઈને કહે કે એના ઘાટ સમતળ છે અર્થાત્ ઉંચા-નીચા નથી. (૩૭) નદીના વિષયમાં નહીં ખેલવાની ભાષા કહે છે તો નફેડ ઇત્યાદિ. એ પ્રકારે જળથી ભરેલી નદી જોઈને આ નદી શરીરદ્વારા પાર કરવા ચેાગ્ય છે, આ નદી ભુજાઓથી પાર કરી શકાય તેમ છે, આ નદીઓ નૌકાથી તરવા લૈગ્ય છે. તથા જળ લાવવાને માટે ઘાટમાં ઉતારવા યેગ્ય છે યા જળની સમીપેથી ઉપર આવવામાં થનારા દુ:ખના અભાવને કારણે એનું પાણી સુખથી પીવા ચાગ્ય છે. એમ ન કહે. (૩૮) શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ૨૩Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77