Book Title: Agam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
થતી ભાષાને અયતના, અને હુ શબ્દથી નિર્દોષ ભાષણ જ સ્વ–પર કલ્યાણકારી છે, એમ સૂચિત કર્યું છે. (૫૫)
માતારૂ ઈત્યાદિ ષજીવનિકાયની યતનામાં સાવધાન, સદા શામણ્ય (ચાસ્ત્રિ)માં તત્પર, પ્રજન ભૂત પદાર્થોને જ્ઞાતા સાધુ ચારે પ્રકારની ભાષાની સાવઘતા કર્કશતા આદિ દેને, તથા હિત–મિત-પ્રિયતા આદિ ગુણને જાણીને ભાષાના દેને સદા પરિત્યાગ કરે, પ્રાણીઓનું કલ્યાણ કરનારી તથા પૂર્વાપર વિરોધથી રહિત સંગત ભાષા બેલે.
મુસંગ પદથી એમ પ્રકટ કર્યું છે કે ત્રસ–સ્થાવર જીની રક્ષા કરનારેજ ભાષાસમિતિનું સભ્ય પ્રકારે પાલન કરી શકે છે. સામાgિ g પદથી એમ સૂચિત કર્યું છે કે નિરંતર ધર્મની આરાધના કરનાર સાધુ જ હિતકારી ભાષા બોલી શકે છેબીજે નડિ ઉદ્ય શબ્દથી ભાષાનું ઈ-પલેક સંબંધી સુખકરત્વ સૂચિત કર્યું છે. માણુટોમિથે શબ્દથી એમ પ્રતીત થાય છે કે-ભાષા શ્રવણ-સુખદ હેવી જોઈએ. (૫૬
આ અધ્યયનને ઉપકાર કરતાં કહે છે. પરિવમા ઇત્યાદિ. ગુણ દોષોને વિચાર કરીને બેલનાર, ઇંદ્રિયેને વશ કરનાર, ચારે કષાયને ત્યાગ કરનાર, દ્રવ્ય-ભાવ સંબંધી પ્રતિબંધથી રહિત, ભાષાસમિતિને અરાધક સાધુ પૂર્વભવમાં ઉપાર્જિત કર્મ મળને દૂર કરીને મનુષ્યભવ તથા મેક્ષની સાધના કહે છે,- વાવમાસી પદ એમ સૂચિત કરે છે કે વિચાર કરીને બોલનાર જ એકદેશે તથા સર્વ દેશે ચારિત્રની આરાધના કરી શકે છે. અર્થાત્ ચારિત્રને પૂર્ણ આરાધક થઈ શકે છે. મુનાફ પદથી એમ સૂચિત કર્યું છે કે જેની ઇંદ્રિય ચપળ હોય છે તે વિશુદ્ધ ભાષાનું ભાષણ કરી શકો. નથી. વ સાવાવ શબ્દથી એમ પ્રકટ થાય છે કે કષાયરહિત શ્રમણ જ નિરવભાષાભાષી હોઈ શકે છે. અળસણ પદ એમ સૂચિત કરે છે કે બાહ્ય અને આત્યંતર પરિગ્રહથી મુકત મુનિજ વિશુદ્ધ ભાષા દ્વારા ઉભયેલેકની આરાધના કરવાની યોગ્યતાવાળે બને છે.
શ્રી સુધર્મા સ્વામી જખ્ખ સ્વામીને કહે છે હે જબ્બ ! ભગવાન મહાવીરે જેવું કહ્યું છે તેવું જ મેં તમને કહ્યું છે (૫૭)
ઈતિ સાતમું મધ્યયન સમાપ્ત.
અધ્યયન આઠમું.
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨