Book Title: Agam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02 Sthanakvasi Gujarati Author(s): Ghasilal Maharaj Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar SamitiPage 27
________________ સમજનારા અર્થાત્ માક્ષમા માંજ ઉપભેગ લગાડનારા એ સાધુએ પેાતાના આત્માને શાન્તિયુકત ખનાવે છે, તથા પૂર્વના અનંત ભવામાં ઉપાઈન કરેલાં જ્ઞાનાવરણ આદિ પાપકર્મોના નાશ કરે છે અને નવીન કર્મીને બાંધતા નથી. મોન્નત્તિળો પદથી એમ સૂચિત કર્યું છે કે મેહરહિત મુનિજ મેાક્ષમાર્ગની આરાધના કરી શકે છે, અને આચાર–ગોચરના જ્ઞાતાનીજ આત્મશુદ્ધિ થાય છે. જ્યારે આ પદની અૌષશિનઃ છાયા થાય છે, ત્યારે એવું તાત્પ ધ્વનિત થાય છે કે અમેઘદર્શની સામે શબ્દ આદિ કાયદ્ગુણ નિષ્ફળ જાય છે. સંનમમ વે મુળે એમાં રહેલા સંયમ શબ્દથી તપની નિદાનરહિતતા સૂચિત કરી છે. (૬૮) ‘મત્રોત્રમંતા૦’ ઇત્યાદિ. ચિત્તને કદાપિ ઉદ્વિગ્ન ન કરનારા, દ્રશ્યથી શરીર વસ્ત્ર પાત્ર આદિ ધર્મપકરણમાં, ભાવથી ક્રોધાદિ કષાયમાં મમતા ના ત્યાગી એટલે પરિગ્રહ રહિત, આત્મહિતના સાધક, પ્રવચનથી યુકત, યશસ્વી, પ્રાણીઓની રક્ષામાં સાવધાન, શદઋતુમાં વાદળ આદિ આવરણના અભાવથી નિ`ળ ચંદ્રમાની પેઠે કમળ રહિત, સાધુ સિદ્ધિગતિને પ્રાપ્ત કરે છે. અને જેમનાં કર્યાં કાંઇક અવશિષ્ટ રહી જાય છે તે સૌધર્માદિ દેવલાકમાં ઉત્પન્ન થાય છે. સગો સંતા પદથી એમવ્યકત કર્યું છે કે યથાવિધિ અઢાર સ્થાનાની સાધનામાં તત્પર સાધુને મેક્ષ પ્રાપ્તિ સુધી કદાપિ નારાજી ન થવી જોઈએ. ‘ભ્રમમાં' શબ્દથી નિઃસ્પૃહતા અને અભિમાન રહિતતા સૂચિત કરી છે. અવિળા શબ્દથી સન્નિધિ કરવાના અભાવ અને વિઘ્નવિજ્ઞાળુયા થી આત્મહિતના આરાધકોને માટે લૌકિક વિદ્યા નહિ પરંતુ પ્રવચન વિદ્યા જ હિતકર છે એમ સૂચિત કરવામાં આવ્યું છે. મંત્તિળો શબ્દથી સંયમભીરૂતા તથા પ્રવચનની લઘુતાથી ભીરૂતા સૂચિત કરી છે. તાળો શબ્દથી મહાવ્રતાની રક્ષામાં દક્ષતા પ્રકટ કરી છે. સુધર્મા સ્વામી જંબૂસ્વામીને કહે છે કે-હે જમ્મૂ ! ભગવાન મહાવીર સ્વામી પાસેથી મેં જેવું સાંભળ્યુ છે તેવુંજ તને કહ્યું છે. (૬૯) છઠ્ઠું અધ્યયન સમાસ, શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ૧૬Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77