Book Title: Agam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નિgો શબ્દથી સંભ્રમને અભાવ, સંતો શબ્દથી શબ્દાદિ વિષયને ત્યાગ, સમૂયમુદાવંદો પદથી સમસ્ત અને અભયદાન, રિવર ફસમા પદથી આચારના વિષયમાં જિજ્ઞાસુ દ્વારા પૂછાતા સર્વ પ્રશ્નોના ઉત્તર આપવાની શકિત, વિયરવો પદથી વ્યક્ષેત્ર કાળભાવનુંજ્ઞાન અને ઉત્સર્ગ અપવાદ માર્ગને વિવેક પ્રકટ કર્યો છે. (૩)
આચાર્ય ઉત્તર આપે છે– હૃતિ ઈત્યાદિ.
હિ દેવાનુપ્રિય શ્રુત ચારિત્ર રૂપ ધર્મની વાંછના કરનાર નિન્જના કર્મશત્રુએને માટે ભયંકર અર્થત કર્મનાશક, અને કાયર જેની આરાધના કરી શકતા નથી, એવા સંપૂર્ણ આચારગેચર (જ્ઞાનચારિત્ર) ને મારી પાસેથી સાંભળે.
“રિ એ કેમળ આમંત્રણ છે, એથી એમ પ્રકટ કર્યું છે કે મધુર સંબોધન વિના શ્રોતા ઉપદેશમાં મન લગાડતા નથી. જન્મથTEા નિમાંથાઇ એ બે પદોથી એમ વ્યકત કર્યું છે કે મોક્ષના ઈચ્છુક હોય છતાં પણ તેમના આચારગોચર પરમ કલ્યાણકારી અને આરાધનીય હોય છે, જે બાહ્યાભંતર પરિગ્રહથી મુકત હોય છે.
બીજી ગાથામાં મવત (આપ) શબ્દને પ્રવેગ કરીને પ્રશ્ન કર્યો હતે, કિંતુ ઉત્તરમાં આચાર્ય “અમારા એમ ન કહેતા નિર્ચન્થ સાધુઓના” એમ કહ્યું છે, એથી સ્વાભિમાનને અભાવ પ્રકટ થાય છે.
ગાવાય પદથી એમ વનિત થાય છે કે પ્રશ્નને અનુકૂળ અને આગમની પરિભાષાથી શ્રોતાઓનો અનુરાગ સાંભળવામાં વધે છે. મોમ શબ્દથી એમ સૂચિત કર્યું છે કે આચારગે ચરવાળા સાધુ સિંહેની સામે કર્મરૂપી હરણ ઊભાં રહી શકતાં નથી. સારું શબ્દથી એમ પ્રકટ કર્યું છે કે પૂરું કથન કર્યા વિના તત્વનો નિર્ણય થઈ શક્તા નથી. ટુદિદિર્ઘ શબ્દથી એમ સૂચિત કર્યું છે કે આચારનું પાલન કરવું ગુરૂકમી (ભારેકમી) જેને માટે કઠિન છે, અને લધુકમી જેને માટે સુલભ છે. (૪)
હવે આચારગોચરનું ગૌરવ (મહત્ત્વ) બતાવે છે_*રમથ’ ઈત્યાદિ.
અખંડ ચારિત્ર પાળનારા અથવા અનંત સુખનું સ્થાન હોવાથી વિપુલ સ્થાન જે મેક્ષ તેના અભિલાષી મુનિઓને એ આચાર જિનશાસન સિવાય અન્યત્ર કહેવામાં આવ્યું નથી. તેથી એ આચાર સંસારમાં અત્યંત દુષ્કર છે. એટલે આ આચારગોચર રાગદ્વેષ રહિત જિનશાસન સિવાય અન્યત્ર કયાંય પ્રકટ થયે નથી, કદિ પ્રદ થશે નહિ અને વર્તમાન કાળમાં પ્રકટ નથી. (૫)
સ , ઈત્યાદિ ક્ષુલ્લક (બાળક) બે પ્રકારના છે. (૧) વ્યક્ષુલ્લક અને (૨) ભાવક્ષુલ્લક.
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨