Book Title: Agam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પાંચમા સ્થાનનું પ્રતિપાદન કરે છે:
વિઃ- ઇત્યાદિ જ્ઞાતપુત્ર ભગવાન્ વમાન સ્વામીનાં વચનોની આરાધના કરવામાં તત્પર નિર્મૂથ મુનિરાજ વિદ્ લવણ, સમુદ્રનું લવણુ (મીઠું) તથા સામાન્ય લથી સંનિધિ કરવાની પણ ઇચ્છા કરે નહીં. એ બધી જાતનાં ચિત્ત લવણની સનિધિના ત્યાગ સમજવા. સચિત્ત લવણ તા સાધુએને સર્વથા ત્યાજય હાય છે એજ રીતે તેલ, ઘી, નરમ ગોળ અને ગાળ માત્ર, ઉપલક્ષણથી મધી અશુનાદિ વસ્તુએની સનિધિને ત્યાગ સાધુ કરે છે. આત્મા જેથી નરક માદિ દુતિને પ્રાપ્ત થાય છે તેને નિધિ કહે છે. સ ંનિધિ એ પ્રકારની છે. (૧) દ્રવ્યૂ સંનિધિ (૨) ભાવ સનિધિ. રાત્રે લવગ આદિને સ ંગ્રહ કરવા એ દ્રવ્ય સનિધિ છે. ક્રાય આદિને સગ્રહ કરવે એ ભાવનિધિ છે. તાત્પર્ય એ છે કે જરા જેટલું લવણુ પણ રાત્રે રાખવું ન જોઇએ. નાયપુત્તવગોવા પદથી એમ સૂચિત કર્યું છે કે અહીંન્ત ભગવાનની આરાના આરાધક અનગારાજ નિધિના પરિહાર કરી શકે છે (૧૮)
સનિધિના ઢાષા કહે છે- હોસે ઇત્યાદિ
આ સનિધિ લેભને પ્રભાવ છે. તેથી જે કોઇ પણ સમયે કાઇ તરેહની સનિધિની અભિલાષા કરે છે તે ગૃહસ્થ છે, સાધુ નથી, એમ હું માનું છું. તાત્પર્ય એ છે કે લાભ ચારિત્રને વિનાશ કરનારૂં છે, તેથી લેાભના પ્રભાવથી ઉત્પન્ન થનારી સનિધિનું સેવન કરનારા સાધુ ગૃહસ્થની સમાનવૃત્તિવાળે હાવાથી અસાધુ બની જાય છે. તેથી સનિધિને ત્યાગ કરવા જોઇએ (૧૯)
જો સનિધિ ત્યાજ્ય છે તે સનિધિમાં સ ંમિલિત હોવાથી વસ્ત્ર આદિને ધારણ કરવાં એ પણ ત્યાજ્ય ઠરે, તેથી કહે છે નવી ઇત્યાદિ. જે વસ્ત્ર પાત્ર કંબલ અને રજોહરણ ધારણ કરે છે યા સેવન કરે છે તે સયમ અને લજ્જાને માટે જ ઉપભાગ કરે છે. અર્થાત્ પાત્ર આદિ સયમના નિર્વાહઁને માટે છે. કારણ કે ગૃહસ્થના વાસણુ આદિમાં ભાજન કરવાના નિષેધ છે. પોતાની નેસરાયના પાત્ર વિના સંયમનું પાલન થવું અસંભવિત છે. તેમજ સ્રિાના દેખતાં વસ્ત્રરહિત રહેવું ગહણીય બને છે, અને એ કારણથી નિર્લજ્જતા પ્રવચન-લતા આદિ દોષ લાગે છે. એથી લજ્જાનું પાલન કરવા માટે વસ્ત્ર ધારણ કરવામાં આવે છે. અથવા જો સ ંયમી શાસ્ત્ર વિરૂદ્ધ આચરણ કરે છે તે તેનામાં લજજા જોવામાં આવી છે, તેથી સયમમાં લજ્જાને ઉપચાર થાય છે આવા ઉપચાર કરવાથી એવા અ નીકળે છે કે—સયમરૂપી લજ્જાને માટે તેએ વસ્ત્રાદિ ધારણ કરે છે (૨૦)
વજ્ર પાત્ર આદિનું ગ્રહણુ અને ઉપભોગ કરવાથી સાધુઓને પરિગ્રહને દોષ
શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨
૬