Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 14
________________ દરાસન્નાદિ દર્શનમાં લોકપ્રતીતિ ની ઉપપતિ, ચાર ક્ષેત્ર, ના સંબંધમાં અતીતાદિથી આ પ્રશ્ન, ૧૨ તે સ્થળે જ ક્રિયા વિષે પ્રશ્ન, ૧૩ ઉર્વાદિ દિશાઓમાં પ્રકાશ જન સંખ્યા, ૧૪ મનુષ્ય ક્ષેત્રવત તિષ્ક સ્વરૂપ ૧૫, ઈન્દ્રાઘભાવમાં સ્થિતિ પ્રકલ્પ. મંડળ સંખ્યાની વક્તવ્યતામાં પ્રથમ સત્ર-૬ ણે મને ! સૂરમંદા પત્તા રૂાવિ ટીકાઈ-ગૌતમે આ સૂત્ર વડે પ્રભુને આ જાતને પ્રશ્ન કર્યો છે કે “જળ મરે ! સૂરમંછા ’ હે ભદંત ! સૂર્યમંડળે કેટલા કહેવામાં આવેલા છે? દક્ષિણાયન અને ઉત્તરાયણ કરનારા બે સૂર્યોનું પ્રતિપાદનનું જે ભ્રમિક્ષેત્ર સ્વરૂપ સ્વપ્રમાણ ચકવાસ વિભ છે તેજ મંડળ શબ્દથી કહેવામાં આવેલ છે. આનું કારણ આ ક્ષેત્રનું મંડલવત્ થવું છે. ખરેખર અહીં મંડળતા નથી કેમકે મંડળના પ્રથમાક્ષપામાં જે ક્ષેત્ર વ્યાપ્ત થાય છે ને તે સમશ્રેણિમાં થઈને આગળના ક્ષેત્રને વ્યાપ્ત કરે છે. તે વારતવિક રૂપમાં તેમાં મંડળતા આવી શકે છે. આ જાતની મંડળતા તેમાં આવવાથી પૂર્વ મંડળની અપેક્ષાએ જે ઉત્તરમંડળના પેજન દ્વયનું અંતર પ્રતિપાદિત થનાર છે તે પછી તે બનશે નહિ. એથી મંડળની જેમ જ અહીં મંડળ કહેવામાં આવ્યું છે. આમ જાણી લેવું જોઈએ. વાસ્તવિક રૂપમાં મંડલતા જાણવી જોઈએ નહિ. એ પ્રશ્નના જવાબમાં પ્રભુ કહે છે-“જો મા ! ને જરૂરી મંત્રનg voor” હે ગૌતમ! ૧૮૪ સૂર્યમંડળ કહેવામાં આવેલા છે. એ કેવી રીતે સંભવી શકે તેમ છે ? આ વાતનું કથન સૂત્રકાર અંતર દ્વારમાં સ્વયમેવ કરનાર છે. - હવે એજ મંડળને ક્ષેત્ર વિભાગપૂર્વક બે પ્રકારથી વિભક્ત કરીને ઉક્ત સંખ્યાના સંદર્ભમાં પ્રશ્ન કરતાં ગૌતમસ્વામી પ્રભુને આ જાતને પ્રશ્ન કરે છે કે “કબૂદી મંતે ! વીવે જેવફાઁ માહિત્તા જેવદા સૂરમંા guત્તા” હે ભદંત ! જમ્બુદ્વીપ નામક દ્વીપમાં કેટલા ક્ષેત્રને અવગાહિત કરીને કેટલા સૂર્યમંડળે કહેવામાં આવેલા છે ? એના જવાબમાં પ્રભુ ४. छ. 'गोयमा ! जंबूद्दीवेणं दीवे असीयं जोयणसयं ओगाहित्ता एत्थ णं पण्णट्ठी सूरमंडला હે ગૌતમ! જંબુદ્વિપ નામક દ્વીપમાં ૧૮૦ એજન ક્ષેત્રને અવગાહિત કરીને આગત ક્ષેત્રમાં ૬૫ સૂર્યમંડળે કહેવામાં આવેલા છે. “વળગે મંતે ! સમુદે વરૂદ્ય ગોહિત્તા વયા સૂરમંદર પૂછાત્તા” હે ભદંત ! લવણસમુદ્રમાં કેટલા ક્ષેત્રને અવગાહિત કરીને કેટલા સૂર્યમંડળે કહેવામાં આવેલા છે? એને જવાબમાં પ્રભુ કહે છે-“મા ! ઝવણમુદ્દે ત્તિળ તીરે કોયાણ શirદુત્તા ઇન્ચ i wવીસે કૂમિંઢનg goળ હે ગૌતમ ! લવણસમુદ્રમાં જન પ્રમાણ ક્ષેત્રને અવગાહિત કરીને આવેલા સ્થાનમાં ૧૧૯ સૂર્યમંડળે આવેલા છે. અહીં ૬૫ સૂર્યમંડળ દ્વારા ૧૭૯ જન પૂરા થઈ જાય છે, પણ જંબુદ્વીપમાં અવગાહ ક્ષેત્રમાં ૧૮૦ એજન પ્રમાણ છે. આથી અવશિષ્ટ જે પચાસ ભાગ છે તે ૬૬ માં સૂર્યમંડળને હોય છે. એમ જાણવું જોઈએ. અહીં ૬૫ સૂર્યમંડળના વિષય વિભાગની વ્યવસ્થામાં પ્રાચીન આચાર્યોને એ અભિપ્રાય છે કે મેરુપર્વતની જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 177