Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे 'ओयविय' ति देशी शब्दो विशिष्टार्थकः तेन विशिष्टं-परिकर्मितं क्षुमं क्षुमा अतसी तभिर्मितं यद् दुकूलं वस्त्रं तदेव पट्टः एकः शाटकः स प्रतिच्छादनम् आच्छादनं यस्य तत्तथा आजिनकरूतबूरनवनीततूलतुल्यस्पर्शम् आजिनकं सुकोमलं चर्मवस्त्रं रूतं परिकर्मितकासः बूरः कोमलवनस्पतिविशेषः, तूलम् अर्कादितूलं, तत्तुल्यः स्पों यस्य त तथा सुविरचितं मुष्ठुतया स्थापितं रखाणं रजोपनयनवस्त्रम् आच्छादनविशेषो यत्र तत्तथा, रक्तांशुकसंवृत्तं रक्तांशुकेन ‘मच्छरदानी' ति भाषा प्रसिद्धेन मशकगृहाभिधानेन वस्तूविशेषेण संवृतम् आ. तम्-( आच्छादितम् ) अत एव सुरम्यं मुष्टु-रमणीयं 'प्रासादीयं' इत्यादि पदचतुष्टयं प्राग्वत् । मृद होने से यह शय्या गंगा के रेतीले मैदान जैसी नरम है तथा पैर रखते ही यह नीचे धस जाती है 'ओयश्यि' यह देशीय शब्द हैं और इस का अर्थ विशिष्ट संस्कार से-कसीदा आदि से सहित ऐसा है इस प्रकार कसीदा जिस पर काढा गया है ऐसे रेशमी वस्त्र से तथा कपास के या अलसी के बने हुए वस्त्र से यह आच्छादित है चर्ममय वस्त्र विशेषरूप आजिनक के समान, रुत रुई के समान कोमल वनस्पतिविशेषरूप बूर के समान, नवनीत-मक्खन-के समान, तथा अर्क तृल के समान इसका कोमल स्पर्श हैं आजिनक, स्वभावतः कोमल होता है नवतीत-मक्खन भी इसी प्रकार कोमल होता है तथा अर्क तूल भी ऐसा ही कोमल होता है इसी कारण उस शप्पा के स्पर्श को प्रकट करने के लिये वह यहां इन सब के स्पर्श से उपमित किया गया है अपरिभोगावस्था में-उपयोग नहीं करने की अवस्था में-इसके ऊपर धूलि निवारणार्थ आच्छादन विशेष पडा रहता है तथा मच्छरदानीरूप रक्तांशुक से यह युक्त रहता है अतएव यह सुरम्य है और प्रासादीय आदि पूर्वोक्त ४ विशेषणोंवाली અને ગંભીર છે. અતિ મૃદુ હેવા બદલ એ શમા ગંગાના વાલુકામય તટની જેમ નર્મ छे, मुडमा छे. तथ। २ ५॥ भूतानी साथै ४ नीचे सी लय छे. 'ओयविय' से દેશીય શબ્દ છે. આનો અર્થ વિશિષ્ટ સંસ્કારથી-કસબ વગેરેથી યુક્ત એવો થાય છે. આ પ્રમાણે જેની ઉપર કસબનું કામ કરવામાં આવેલ છે એવા રેશમી વસ્ત્રથી તેમજ કપાસ અથવા અળસીથી નિર્મિત વસ્ત્રથી એ આછાદિત છે. ચર્મમય વસ્ત્ર વિશેષ રૂપ આજિનકની જેમ, રૂત, પાસ ની જેમ કમળ વનતિ વિશેષ રૂપ “બૂર'ની જેમ, નવનીત-માખણની જેમ તેમજ અતૂલની જેમ આને સ્પર્શ કમળ છે. આ જિનક સ્વભાવતા કે મળ હોય છે. નવનીત–માખણ પણ આ પ્રમાણે જ કોમળ હોય છે. તેમજ અર્કતુલ પણ કમળ હોય છે. એથી જ આ શયાના સ્પર્શને પ્રકટ કરવા માટે એ સર્વ કમળ પદાર્થો અત્રે ઉપમાનના રુપરાં મૂકવામાં આવ્યા છે અ૫રિભોગાવસ્થામાં–અનુપયોગની સ્થિતિમાં-એની ઉપર ધૂળ પડે નહિ એ માટે એક આચ્છાદન વિશેષ પડિ રહે છે. તેમજ મચ્છરદાની રૂ૫ રકતાં શુકથી એ યુક્ત રહે છે. એથી એ સુરમ્ય છે-અને પ્રાસાદીય વગેરે પૂર્વોક્ત ૪ વિશેષણે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org