Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચાર લાખ ભવન અધિક છે અને ઘણા કૃષ્ણે પાક્ષિક આ દિશામાં ઉત્પન્ન થાય છે, તેથી જ તેએ અસંખ્યાત ગુણા અધિક છે.
દિશાઓની અપેક્ષાએ વાનભ્યન્તરાનુ અલ્પ બહુત્વ-દિશાની દૃષ્ટિથી વિચાર કરાયતા બધાંથી એછા વાનવ્યન્તર દેવ પૂર્વ દિશામાં છે. કેમકે પાલા સ્થાનામાં જ વાનભ્યતાના સંચાર થાય છે. ઘન જગ્યામાં (નક્કર જગ્યા) નથી થતા અને પૂમા નક્કર સ્થાન અધિક છે એ કારણે ત્યાં વાનન્યન્તર ઘેાડા જ હાય છે. પૂર્વની અપેક્ષાએ પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે, કેમકે ત્યાં અધેાલૌકિક ગામેમાં રન્ધ છે. પશ્ચિમની અપેક્ષાએ ઉત્તર દિશામાં વિશેષાધિક છે. કેમકે ત્યાં તેમના સ્થાન હાવાથી નગરાવાસાની બહુલતા છે, ઉત્તરની અપેક્ષાએ દક્ષિણમાં વિશેષાધિક છે, કેમકે દક્ષિણ દિશામાં તેમના નગરાવાસ અત્યધિક છે.
દિશાની અપેક્ષાએ યાતિષ્ઠ દેવાનું અલ્પ બહુત્વ-દિશાઓની અપેક્ષાએ બધાથી ઓછા જ્યાતિષ્ક દેવ પૂર્વ અને પશ્ચિમ દિશાઓમાં છે, કેમકે એ દિશાઓમાં ચન્દ્ર સૂર્ય દ્વીપામાં કે જે ઉદ્યાન પ્રધાન છે અલ્પ જ્યાતિષ્ક દેવ હાય છે. દક્ષિણ દિશામાં તેમની અપેક્ષાએ વિશેષાધિક છે, કેમકે દક્ષિણમાં તેમના વિમાન અધિક છે અને કૃષ્ણ પાક્ષિક દક્ષિણમાં જ રહે છે. ઉત્તર દિશામા તેમનાથી પણ વિશેષાધિક છે કેમકે ઉત્તરમાં માનસ સરોવરમાં જ્યાતિષ્ઠ દેવાના ક્રીડા સ્થાન ઘણા છે અને ક્રીડામાં નિરત રહેવાના કારણે ત્યાં ચેાતિષ્ઠ દૈવ સદૈવ રહે છે. માનસ સરેશવરના મત્સ્ય આદિજલચર પેાતાના નજીકના વિમાનને જોઈને જાતિ સ્મરણુ જ્ઞાન પ્રાપ્ત કરી લે છે અને પછી કાંઇક વ્રતને સ્વીકારીને તથા અશન આદિને ત્યાગ કરીને નિદાનના કારણે ત્યાં ઉત્પન્ન થાય છે. આ જ કારણ છે કે ઉત્તર દિશામા દક્ષિણની અપેક્ષાએ ન્યાતિષ્ક દેવ વિશેષાધિક મળે છે.
દિશાએની અપેક્ષાએ સૌધ આદિ દેવાનુ અલ્પ બહુત્વ દિશાઓની અપેક્ષાએ બધાથી એછા વૈમાનિક દેવ સૌધ કલ્પમાં પૂર્વ અને પશ્ચિમ દિશાઓમાં છે. એનું કારણ એ છે કે આવલિકા પ્રવિષ્ટ વિમાના તે ચારે દિશાઓમા ખરાખર છે, પરન્તુ બહુસંખ્યક અને અસખ્યાત યાજન વિસ્તાર વાળા પુષ્પાવકી વિમાન દક્ષિણ અને ઉત્તરમાં જ હાય છે પૂર્વ પશ્ચિમમાં નથી હાતાં. તે કારણે પૂર્વ અને પશ્ચિમમાં બધાથી ઓછા વૈમાનિક દેવ છે. તેમની અપેક્ષાએ ઉત્તરમાં વૈમાનિક દેવ અસંખ્યાત ગણા અધિક છે, કેમકે ત્યાં પુષ્પાવકી વિમાન ઘણું છે અને તેએ અસ`ખ્યાત ચેાજન વિસ્તાર
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૧૪