Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
દશમું પદ : ચરમ
३२ णेरइए णं भंते ! गइचरिमेणं किं चरिमे अचरिमे ? गोयमा ! सिय चरिमे सिय अचरिमे । एवं णिरंतरं जाव वेमाणिए ।
૧૨૭
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! એક નૈયિક ગતિ ચરમની અપેક્ષાએ શું ચરમ છે કે અચરમ ?ઉત્તર– હે ગૌતમ ! તે ગતિ ચરમની અપેક્ષાએ કદાચિત્ ચરમ છે અને કદાચિત્ અચરમ છે. આ જ રીતે એક અસુરકુમારથી લઈને વૈમાનિકદેવ સુધી જાણવું જોઈએ.
| ३ ३ णेरइया णं भंते ! गइचरिमेणं किं चरिमा अचरिमा ? गोयमा ! चरिमा वि अचरिमा वि । एवं णिरंतरं जाव वेमाणिया ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! અનેક વૈયિકો ગતિ ચરમથી શું ચરમ છે કે અચરમ છે ? ઉત્તર- હે ગૌતમ ! અનેક વૈયિકો ગતિ ચરમની અપેક્ષાએ ચરમ પણ છે અને અચરમ પણ છે. આ જ રીતે વૈમાનિકદેવો સુધી જાણવું જોઈએ.
३४ रइए णं भंते ! ठिईचरिमेणं किं चरिमे अचरिमे ? गोयमा ! सिय चरि अचरिमे । एवं णिरंतरं जाव वेमाणिए ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! એક નૈરયિક સ્થિતિ ચરમની અપેક્ષાએ શું ચરમ છે કે અચરમ છે ? ઉત્તર– હે ગૌતમ ! એક નૈરયિક સ્થિતિ ચરમની અપેક્ષાએ કદાચિત્ ચરમ છે, કદાચિત્ અચરમ છે. આ જ રીતે વૈમાનિક દેવપર્યંત જાણવું જોઈએ.
३५ णेरइया णं भंते ! ठिईचरिमेणं किं चरिमा अचरिमा ? गोयमा ! चरिमा वि अचरिमा वि । एवं णिरंतरं जाव वेमाणिया ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! અનેક નૈરયિકો સ્થિતિ ચરમની અપેક્ષાએ શું ચરમ છે કે અચરમ છે? ઉત્તર– હે ગૌતમ ! સ્થિતિ ચરમની દષ્ટિએ અનેક વૈયિકો ચરમ પણ છે અને અચરમ પણ છે. આ જ રીતે વૈમાનિક દેવો સુધી જાણવું જોઈએ.
| ३६ रइए णं भंते ! भवचरिमेणं किं चरिमे अचरिमे ? गोयमा ! सिय चरिमे सिय अचरिमे । एवं णिरंतरं जाव वेमाणिए ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! એક નૈરિયક ભવચરમની અપેક્ષાએ શું ચરમ છે કે અચરમ છે ? ઉત્તર– હે ગૌતમ ! ભવચરમની અપેક્ષાએ એક નૈયિક કદાચિત્ ચરમ છે અને કદાચિત્ અચરમ છે. આ જ રીતે વૈમાનિકદેવો સુધી જાણવું જોઈએ.
| ३७ णेरइया णं भंते ! भवचरिमेणं किं चरिमा अचरिमा ? गोयमा ! चरिमा वि अचरिमा वि । एवं णिरंतरं जाव वेमाणिया ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! અનેક નૈરિયકો ભવચરમની અપેક્ષાએ શું ચરમ છે કે અચરમ છે ? ઉત્તર– હે ગૌતમ ! અનેક નૈયિકો ભવચરમની અપેક્ષાએ ચરમ પણ છે અને અચરમ પણ છે. આ જ રીતે વૈમાનિકદેવો સુધી જાણવું જોઈએ.