Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૪૬૬
શ્રી પન્નવણા સુa: ભાગ-૨
અને વચ્ચે મનુષ્યોના ભવ થતાં કુલ અવધિદર્શન સહિત જીવ સાધિક ૧૩ર સાગરોપમ કાલ પૂર્ણ કરે છે. તેમાં કોઈ પણ પ્રકારનો સૈદ્ધાંતિક વિરોધ થતો નથી. કેવલદર્શનની કાયસ્થિતિ :- કેવલદર્શન પ્રાપ્ત થયા પછી જતું નથી. સિદ્ધ ભગવાનની અપેક્ષાએ તેની સ્થિતિ સાદિ અનંતકાલની છે. દર્શનની અપેક્ષાએ જીવોની કાયસ્થિતિ :જીવ પ્રકાર | જઘન્ય ઉત્કૃષ્ટ
કારણ |૧ ચક્ષુદર્શની | અંતર્મુહૂર્ત સાધિક ૧000 સાગરોપમ ચૌરક્રિય-પંચેન્દ્રિયના ઉત્કૃષ્ટ ભવોની અપેક્ષાએ ૨ અચક્ષુદર્શની
અનાદિ અનંત
અભવી જીવોની અપેક્ષાએ અનાદિ સાંત
ભવી જીવોની અપેક્ષાએ ૩ અવધિદર્શની | એક સમય સાધિક ૧૩ર સાગરોપમ મનુષ્યના બારમા દેવલોકમાં અવધિજ્ઞાન સાથે ત્રણ
| (બે છાસઠ સાગરોપમ) ભવ થાય, ત્યારપછી મનુષ્યના ભવમાંવિર્ભાગજ્ઞાન
આવીને પુનઃ અવધિજ્ઞાન પ્રાપ્ત થાય. ત્યારપછી | અવધિજ્ઞાન સાથે ત્રણ ભવ નવ રૈવેયકના અથવા
બે ભવ અનુત્તર વિમાનના થાય ૪ કેવળ દર્શની
સાદિ અનંત
સિદ્ધ ભગવાનની અપેક્ષાએ (૧૨) સંયત દ્વાર:
८ संजए णं भंते ! संजए त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! जहण्णेणं एक्क समयं, उक्कोसेणं देसूणं पुव्वकोडिं । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! સંયત કેટલા કાળ સુધી સંયતપણે રહે છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વ વર્ષ સુધી સંયતપણે રહે છે.
८९ असंजए णं भंते ! असंजए त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! असंजए तिविहे पण्णत्ते, तं जहा- अणाईए वा अपज्जवसिए, अणाईए वा सपज्जवसिए, साईए वा सपज्जवसिए । तत्थणंजे से साईए सपज्जवसिए से जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं अणंतं कालं, अणंताओ उस्सप्पिणी-ओसप्पिणीओ कालओ, खेत्तओ अवड पोग्गलपरियट्ट देसूणं । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અસંયત કેટલા કાળ સુધી અસંમતપણે રહે છે?
ઉત્તર- હે ગૌતમ ! અસંયતના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) અનાદિ અનંત, (૨) અનાદિ સાંત અને (૩) સાદિ સાંત. તેમાંથી જે સાદિ સાંત છે, તે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ સુધી અસંયતપણે રહે છે તેમાં કાળથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીકાલ પ્રમાણ અને ક્ષેત્રથી વાવ દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તન કાલ પ્રમાણ અસંમતપણે રહે છે.
९० संजयासंजए णं भंते ! पुच्छा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं देसूर्ण પુત્ર હિં