Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન
સહસ્રાવધાની કાલી સરસ્વતિ બિરુદધારક યુગપ્રધાન આચાય મહારાજ શ્રી મુનિસુન્દરસૂરીશ્વરવિરચિત અધ્યાત્મ ૫દ્રમના ગ્રંથ ષોડશ દ્વારમાં સંસ્કૃત ખસેહ અઢીતેર લૈાથી ભરપૂર આત્મહિતશિક્ષા જિતેંદ્રભાષીત તત્ત્વના આગમાથી ઉધ્ધરીને અનાદિ કાળથી ભવભ્રમણા કરતા વિ જીવાના ઉદ્ધાર માટે અનૂપમ બનાવેલ જે તેમને અમાપ ઉપગાર છે અને તેથી તે મહાપવિત્ર મહાત્માના ચરણુકમળમાં કાટી કોટી વંદના છે.
આ ગ્રંથ માત્ર સસ્કૃતના અભ્યાસી જ જાણી શકે પરંતુ તેને લાભ ઘણા જીવેાને પ્રાપ્ત થાય એ હેતુથી સ્વ. સેાલીસીટર શાહ મેાતીચંદભાઇ ગિરધરલાલે ઘણા સમય અગાઉ તેની બે આવૃતિ બહાર પાડેલ તેને સંગ્રહ ઉપયે!ગી હોવાથી થઇ જતાં સ. ૧૯૮૮ ની સાલમાં વલાદવાળા શાહ ખીમચંદ કેશવલાલે મૂળ અને અસાથે નાની મુકા ૧૦૦૦) આર્થિક સહાય મળતા પ્રસિદ્ધ કરાવી ભેટ આપી.
સદરહુ ગ્રંથ અનાદિ કાળનાં ભવભ્રમણુ મટાડી આત્મ સન્મુખ ચવા ખાસ ઉપયોગી જાણી શ્રીમદ્ વિજયમહેન્દ્રસૂરીશ્વરજીને વિચાર થયે ૩ આ ૨૭૮ શ્લોકાનેા ગુર્જર પદ્યાનુવાદ બનાવી આપનાર મળે તે મૂળ ગુર્જર પદ્યાનુવાદ ત્યા અર્થ સાથે છપાવી તેને પ્રચાર કરતા ઘણા લાભ થશે તેથી તે સાહેબે મને ગુર્જર પદ્યાનુવાદ કરી આપવા સૂચના કરતાં, મારી ઉમ્મર ૭૫ વષઁની શરીરસ્થિતિ ઘણી જ નબળી હાવાથી શરૂઆતે તે હું તો સમજી ગયા કે આ કામ મારી શક્તિ બહારનું છે. વળી વખત પણ ફરી ગયેલ હાવાથી મારી મહેનત નકામી જાય તેમ છે. તેથી તેઓએ મુક ૧૦૦૦) માટે સહાયક મેળવી આપવા તે મુક મેળવવા પ્રયત્ન કરતા મે' અપિન્યાસજી મહારાજશ્રી ધર્મ સાગરજી તથા અભયસાગરજી મહારાજ પધારતા તેઓની પાસે વલાદવાળાની નાની બુક મે જોઇ અને તેને અનુવાદ કરવા જણાવતા કહે કે–આ બુક સાધુ-સાધ્વીએ માટે નિર્મળ ચારિત્ર પાળવા પળાવા કાયમ વાંચન કરવાની છે. અમેા હાલ વિહારમાં છીએ માટે મે માસમાં અનુવાદ બનાવી અમા જ્યાંથી મગાવીએ ત્યાં તત્કાળ પહેાંચાડા તા
For Private and Personal Use Only