Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૫૮ :
અધ્યાત્મદાન જ્ઞાન ધ્યાન તપ પૂજા, સત્કર્તવ્ય જે કરે, મોનિગ્રહ કર્યા વિનાના, એ નકામા આખરે; કષાયથી થતી ચિન્તા, આકુળવ્યાકુળ રહી . તને, એવા જ મન સાધતા, સાથે સકળ મહાયોગને ૬
દાન, જ્ઞાન, ધ્યાન, તપ, પૂજા વિગેરે સર્વે મનોનિગ્રહ વગર નકામાં છે. કષાયથી થતી ચિંતા અને આકુળવ્યાકુળતાથી રહિત એવા પ્રાણીને મન વશ કરવું એ મહાગ છે.” ૬
ઉપજાતિ. મન સાધ્યું તેણે સઘળું સાધ્યું. जपो न मुक्त्यै न तपो द्विभेदं, न संयमो नापि दमो न मौनम् । न साधनाचं पवनादिकस्य, कित्वेकमंतःकरणं सुदान्तम् ॥७॥ બે પ્રકારે તપ જાપ કરવાથી, દુઃખ સંસારના, સંયમ દમ મૌનધારણ, પવનાદિકની પણ સાધના; એ મેક્ષફળ આપે ન પણ, મન અશ્વ કબજે આવતા, સારી રીતે મન વશ થતા, તત્કાળ શિવસુખ પામતા. ૭
જાપ કરવાથી મોક્ષ મળતું નથી, તેમ જ નથી મળતું બે પ્રકારનાં તપ કરવાથી; તેવી જ રીતે સંયમ, દમ, મૌન ધારણ અથવા પવનાદિકની સાધના વિગેરે પણ મોક્ષ આપી શકતાં નથી, પરંતુ સારી રીતે વશ કરેલું એકલું મન જ મોક્ષ આપે છે.” ૭
ઉપજત. મનને વશ થય તે રખો . लब्ध्वापि धर्म सकलं जिनोदितं,मुदुर्लभं पोतनिभं विहाय च । मन:पिशाचग्रहिलीकृतः पतन् ,भवांबुधौ नायतिहग जडोजनः॥८॥ સંસાર-સમુદ્રમાં ભટકતાં, મનુષ્ય જન્મ પુણ્ય મળે, તીર્થકરાદિક ધર્મ ભાષિત, જહાજ મળતાં તે પળે; મન પિશાચને તાબે થઈ, જે પ્રાણ તજતા તેહને, લાંબી નજર વિણ મૂર્ખ, જન સંસાર વધે એહને. ૮
For Private and Personal Use Only