Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૩ર :
અધ્યાત્મ
ઉપર કહ્યું એહી જ રીતે, સંવર કીધેલે જેણે, નિઃસંગતાને જ ખરે, ભાજન આત્મ કર્યો તેણે નિ:સંગતા ભાવથી સંવર, ભાવવૃદ્ધિ બેઉ કરતા માટે મોક્ષ અભિલાષી જીવ, સાથે બેઉ આદરતા. ૨૨
ઉપર કહ્યું તે પ્રમાણે કર્યો છે સંવર જેણે એ આ આત્મા તરત જ વગર પ્રવાસે નિ:સંતાને ભાજન થાય છે. વળી નિ:સંગતાભાવથી સંવર થાય છે, માટે મેક્ષનો અભિલાષી જીવ આ બન્નેને સાથે સાથે જ ભજે.” ૨૨.
ઉપજાતિ.
अथ पंचदशः शुभवृत्तिशिक्षोपदेशाधिकारः
આવશ્યક ક્રિયા કરવી. आवश्यकेष्वातनु यत्नमाप्तो-दितेषु शुद्धेषु तमोऽपहेषु । न हत्यभुक्तं हि न चाप्यशुद्धं, वैद्योक्तमप्यौषधमामयान् यत् ॥१॥ આપ્ત પુરુષ બતાવેલ શુદ્ધ, આવશ્યકે યત્ન કરો, એ સહુ પાપતણું હણનારા, એ વિચારી દિલ ધરે; વૈદ્ય બતાવેલ ઔષધ, અશુદ્ધ જેઓ વાપરતા, વ્યાધિ તણે એહ મૂળથી નાશ નથી કેમે કરતા. ૧
આપ્ત પુરુષોના બતાવેલા શુદ્ધ અને પાપના હરનારા એવા આવશ્યકે કરવામાં યત્ન કર; કારણ કે વૈષે બતાવેલું ઔષધ ખાધું ન હેય અથવા (ખાધા છતાં પણ જે) અશુદ્ધ હોય તે તે રોગને નાશ કરી શકતું નથી.” ૧.
ઉપજાતિ. તપસ્યા કરવી. तपांसि तन्याद्विविधानि नित्यं, मुखे कटून्यायतिसुंदराणि । निघ्नंति तान्येव कुकर्मराशि, रसायनानीव दुरामयान् यत् ॥२॥
For Private and Personal Use Only