Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-ક ૯૫ મ
: ૧૩૧ : ક્રિયાવંતની શુભ યોગમાં પ્રવૃત્તિ હોવી જોઇએ તેનું કારણ. यस्यास्ति किंचिन तपोयमादि,
ब्रूयात्स यत्तत्तुदतां परान् वा । यस्यास्ति कष्टाप्तमिदं तु किं न ?
તર્જામી: સંજુને સ યોગાન | ૨૦ | તપસ્યા આદિ કાંઈ ન કીધું, તે ગમે તેવું બેલે, બીજાને પીડા ઉપજાવે, ગણવા તસ કોના તેલે? પણ મહાકણે કરી, તપસ્યાદિક જે પ્રાપ્ત કરે, નષ્ટ થવાની બીકે, યે સંવર નહિં કેમ ધરે? ૨૦
જેને તપસ્યા વિગેરે કાંઈ પણ નથી તે તે ગમે તેવું બેલે અથવા બીજાઓને પીડા ઉપજાવે, પણ જેઓએ મહાકષ્ટ કરીને આ તપસ્યાદિક પ્રાપ્ત કર્યું છે તેઓ તેને નાશ થઈ જવાની હક રાખીને યોગને સંવર કેમ ન કરે ?”૨૦.
ઈદ્રવજા. મનગના સંવરની મુખ્યતા. भवेत्समग्रेष्वपि संवरेषु, परं निदानं शिवसंपदां यः । स्यजन् कषायादिजदुर्विकल्पान् , कुर्यान्मनःसंवरमिद्धधीस्तम् ॥२१॥ મક્ષ લક્ષમી પ્રાપ્ત કરવાનું, મોટું સાધન મન જાણે, સર્વ પ્રકારના સંવરમાં, મન ઉપર સંવર આણે; એમ જાણું સમૃદ્ધ બુદ્ધિજીવ, કષાયથી ઉત્પન્ન થાતા, દુર્વિકપ તજી દઈને, મન સંવર કરતા જ્ઞાતા. ૨૧
મોક્ષલક્ષ્મી પ્રાપ્ત કરવાનું મોટામાં મોટું કારણ સર્વ પ્રકારના સંવરોમાં પણ મનને સંવર છે એમ જાણીને સમૃદ્ધબુદ્ધિ જીવ કષાયથી ઉત્પન્ન થએલા દુર્વિકલ્પોને તજી દઈને મનને સંવર કરે.” ૨૧. ઉપજાતિ.
નિઃસંગતા અને સંવર-ઉપસંહાર. तदेवमात्मा कृतसंवरः स्यात्, निःसंगताभाक् सततं सुखेन । निःसंगभावादथ संवरस्तद्-द्वयं शिवार्थों युगपद्भजेत ॥ २२ ॥
For Private and Personal Use Only