Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૫૦ :
ગર્ભ બહે તેરીની
રુધિર અને વીર્યંના સંધટ્ટામાં, લઘુનીતિ( પેશાબ ) તેમજ વડીનીતિ(ઝાડા) તેમજ વાત, પિત્ત અને કફ આ સર્વાં ગર્ભાવસ્થામાં જ થાય છે. (૨૮)
માતાની નાભિ− ુટી સુધી બાળકની નાળ લાંખી હોય છે અને માતા જે આહાર કરે તેને રસ તે નાળદ્રાણ ગર્ભ લે છે. એટલે માતાના આહાર તે નાડીદ્વારા પ્રસરે છે અને તેને કારણે બાળકના રામ, ઇંદ્રિય, નેત્ર, નખ, મજ્જા અને હાડકાં વિગેરે વૃદ્ધિ પામે છે. (૨૯-૩૦) તે સ્થિતિમાં ગર્ભને સર્વાંગે આહાર કરવા પડે, કારણ કે તે સ્થિતિમાં વલાહાર (કાળિયા ) તા થઇ શકતા નથી. (૩૧)
શ્રી જિનેશ્વર ભગવંત ફરમાવે છે કે આ જાતની ગર્ભાવસ્થામાં કાઇ જીવને વિભગ કે અવધિજ્ઞાન પણ થાય છે. (૩૨)
વિચિત્રતા એ છે કે—ગર્ભાવસ્થામાં જ આ જ્ઞાનના કારણે કાઇ કાઇ જીવ પોતાના વૈરને યાદ કરી, વૈક્રિયપણે સૈન્ય વિષુ, અને યુદ્ધ કરી મૃત્યુ પામી નર્ક જાય તેા કાઇ ક્રાઇ જીવ વળી શ્રી જિનેશ્વર ભગવંતના ઉપદેશ–વચન સાંભળી, પરિણામની ધારા સુધારી દેવલાકમાં જાય. (૩૩)
પગને હૃદય આગળ સ્થાપી, તેમજ તેત્રની આગળ ખંતે હાચની મુઠ્ઠી વાળી ઊંધા માથે લટકતા આ જીવ ધણી પીડા ભાગવે છે. (૩૪)
પુરુષના સંચાગ વિના પશુ મèત્પત્તિ થાય છે; જેમકે-ક્રાઇના વસ્ત્રમાં વીના અણુઓ હોય અને તે વસ્ત્ર નદી કે સરાવરમાં ધેાવાતા તે જળમાંહેલા ખીજ-અણુએ તે તે સ્થળમાં સ્નાન કરતી કાઇ સ્રોની ચેનિમાં પ્રવેશે તેા પણ ગં ધારણ થાય છે, તેમજ એ સ્ત્રીએ પરસ્પર મળવાથી પણ ગર્ભ ધારણ થાય છે. (૩૫)*
*વત માન પત્રોમાં આપણે કાઇ કાઇ હકીકત વાંચીએ છીએ કેવિજ્ઞાન પદ્ધતિથી અમુક પુરુષના વીર્યના પરમાણુ લઇ તેને ખીજામાં પ્રવેશ કરાવી શકાય છે. પશુઓમાં તેવી જાતના અખતરા પણ થયા છે.
For Private and Personal Use Only