Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ ા ય
: ૧૪૯ :
તે ગસ્થાનમાં કાણુ શરીરદ્વારા વીય તેમજ સિંધના આહાર કરવા પડે છે, તેમાં લેશ માત્ર શંકા નથી. (૧૬)
તે સ્થિતિમાં પૂરેપૂરી પર્યાપ્તિ નહીં હોવાથી અને રુધિર તેમજ શુક્રના આહાર કરવા પડતા હોવાથી ઓદારિક-મિશ્ર શરીર બોંધાય છે. (૧૭)
ઉપર પેટમાંથી પ્રગટેલા વાયુ અંગેાની રચના કરે, અગ્નિ તેને સ્થિર કરે, જળ-પાણી તેને સરસ કરે, પૃથ્વીકાયના તવા તેને મજબૂત કરે અને આકાશ તેને અવકાશ આપે—આ પ્રમાણે પાંચ મહાભૂત શરીર ઘડવામાં કારણભૂત બને છે. (૧૮-૧૯)
સ્ત્રીને ઋતુ પ્રાપ્ત થયા પછી બાર્ મ પછી જો સ્ત્રી-પુરુષ વિષયસેવન કરે તે! ગર્ભત્તિ થાય છે, તેમાં શંકા નથી. (૨૦)
ગર્ભ રહ્યા પછી સાતમે દિવસે કલિલ થાય છે અને બીજા સાત દિવસ વ્યતીત થયા પછી ખુખુદ પાણીના પરપોટા જેવા આકાર અને છે. ખુરખુદમાંથી માંસની પેસી વૃદ્ધિ પામે છે. (૨૧)
શ્રી જિનેશ્વર ભગવંત કહે છે કે-આ પ્રમાણે એક માસ પછી તે માંસની પેસીમાંથી ગેાટી–ગાળ આકૃતિ થાય છે, જેનું વજન આશરે અડતાલીશ ટાંક જેટલુ હોય છે, તેમાં લેશમાત્ર શંકા ન કરશો. (૨૨)
બીજે અને ત્રીજે મહિને માંસમાંથી રુધિર થાય, ચેાથે મહિને માતાના અંગા પુષ્ટ થાય અને પાંચમે મહિને હાથપગને વિકાસ થાય અને મસ્તક બંધાય. (૨૩-૨૪)
શ્ને મહિને પિત્તરુધિર પ્રગટે અને સાતમે માસે નવ મુખ્ય નસે અને માંસની પાંચસે જેટલી પેસી પ્રગટે. તેમજ સાડાત્રણ ક્રોડ રામરાય ઉપજે. કેટલાક જીવાને તે રામરાય કાંઇ છા પણુ હાય તેમ આગમ-શાસ્ત્રોમાં વર્ણવેલુ છે. (૨૫–ર ૬)
આહંમે મહિને સમસ્ત શરીર બંધાય અને ઊંધે માથે લટકીને અનતી પીડા સહન કરે, એમ શ્રી વીર ભગવંતે ઉપદેશેલ છે. (૭)
For Private and Personal Use Only