Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala

View full book text
Previous | Next

Page 167
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -કપ કુમ : ૧૩૫ : બીજા ને ત્રણ પ્રકારે, પીંડાઓ જે નહિ કરે, તારા મન વચન અંગની, નિર્મળ થઈ ત્રિપુટી સુધરે, મનમાત્ર સમતામાં લીન રહી, દુર્વિકલ્પોને તજશે, અને વચન પણ નિરવદ્ય, વ્યાપારમાં જ પ્રવૃત્ત થશે. ૭ “બીજા જીવોને ત્રણે પ્રકારે પીડાન કરવાથી તારાં મન, વચન, કાયાના યોગોની ત્રિપુટી નિર્મળ થાય, મન માત્ર સમતામાં જ લીન થઈ જાય, વળી તે તેના દુર્વિકલ્પ તજી દે અને વચન પણ નિરવઘ વ્યાપારમાં જ પ્રવૃત્ત થતું રહે.” છે. ઉપજાતિ. ભાવના-આત્મલય. मैत्री प्रमोदं करुणां च सम्यक्, मध्यस्थतां चानय साम्यमात्मन् ! । सद्भावनास्वात्मलयं प्रयत्नात् , कृताविरामं रमयस्व चेतः! ॥८॥ હે આત્મન્ ! મિત્રી પ્રમોદ, કરુણા માધ્યસ્થ ભાવે, સારી રીતે લીન થતાં તું, સમતા દિલમાંહે લાવે; પ્રયત્ન કરી સદ્ભાવના, ભાવીને આત્મલયમાં, વિરામ પામી મનને કિડા, કરાવ શુભ આશયમાં. ૮ હે આત્મન ! મૈત્રી, પ્રમદ, કરણ અને મધ્યસ્થતાને સારી રીતે ભાવ, ( અને તે વડે ) સમતા ભાવ પ્રગટ કર. પ્રયત્ન કરી સંભાવના ભાવીને આત્મલયમાં વિરામ પામીને (તારા) મનને ક્રીડા કરાવ.”૮. ઉપજાતિ. ' મોહના સુભટનો પરાજય. कुर्यान कुत्रापि ममत्व भावं, न च प्रभो! रत्यरती कषायान् । इहापि सौख्यं लभसेऽप्यनीहो, હૃગુત્તરામામુલ્લામમાસ્મિન ! ! ! ! હે સમર્થ આત્મન્ ! કઈ વસ્તુ પર, મમત્વતા ઊઠી જાશે, રતિ અરતિ કષાય ત્યાગતાં, તું વાંછા રહિત થાશે; ૧. અંગ-શરીર. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193