Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
: ૯૮ :
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ
तन्मोहद्विषतत्रिलोकजयिनः काचित्परा दुष्टता, बद्धायुष्कतया स वा नरपशुर्नूनं गमी दुर्गतौ ॥१०॥ જાણનારા શાસ્ત્રનેા, ત્રતા ગ્રહણ કરેલા હાય ને, બંધનમુક્ત સ્રી પુત્રથી, છતાં પ્રમાદવશ થઈ અને; પારલૌકિક સુખરૂપ લક્ષ્મી, માટે યત્ન જે નહિ કરે, તે મેહશત્રુથી ગાણા, અગર દુર્ગતિ બંધન ઠરે. ૧૦
“ શાસ્ત્રના જાણુનારા હાય, વ્રત ગ્રહણુ કરેલાં હાય તથા સ્ત્રી પુત્ર વિગેરેના બંધનથી મુક્ત હોય, છતાં પ્રમાદને વશ પડીને પારલૌકિક સુખરૂપ લક્ષ્મી માટે આ પ્રાણી કાંઇ યત્ન કરતા નથી. તેમાં ત્રણ લાકને જીતનાર માહુ નામના શત્રુની કાઇ અવાચ્ય દુષ્ટતા કારણરૂપ હાવી જોઇએ અથવા તો તે નરપશુ અગાઉ આયુષ્ય બાંધેલ હોવાને લીધે જરૂર દુતિમાં જનાર હાવા જોઇએ.” ૧૦. શાર્દૂલવિક્રીડિતમ્. સંત સાવદ્ય આચરે તેમાં તૃષાક્તિના પણ ઢાષ
उच्चारयस्यनुदिनं न करोमि सर्व, सावद्यमित्यसकृदेतदथो करोषि । नित्यं मृषोक्तिजिनवंचनभारितात्तत्,
. सावद्यतो नरकमेव विभावये ते ॥ શ્॥ રાત્રી દિવસ નવ વાર નિત્ય, કરેમિલતે ઉચ્ચરતા, સાવદ્ય કામ નહિ કરું, વારંવાર કહી પ્રભુ છેતરતા; ખોટુ બી એ પાપથી, ભારે થયેલા પ્રાણીને હું ધારું થાય નરકગતિ, એ ટેવ તજવી જાણીને ૧૧
“તું હમેશાં દિવસ અને રાતમાં થઇ નવ વાર્ કર્રમલ તેના પાઠ ભણતાં ખેલે છે કે...હું સાવદ્ય કામ નહિ કરું અને પાછા વારંવાર તે જ કર્યા કરે છે. આ સાવદ્ય ક્રમેર્યાં કરી તું ખાટુ' ખેલનાર થવાથી
For Private and Personal Use Only