Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
असंहता यद्भवतापमेते,
મુiાં મુક્તિ માં ર શુ છે ? ક્ષણ ક્ષણ શુભ અશુભ કર્મોને, ચેતે ચેતન બંધ પડે, અવિરતિ મિથ્યાત્વ કષાય યોગ, સહકારણે ચારવડે; સંવર તેના નહિ થાતા, સંસારના તાપે તાવે, સારી રીતે સંવર થાતાં, મેક્ષગતિના સુખ પાવે. ૧
હે ચેતન ! જે તું સુખની ઈચ્છા રાખતા હોય તો મિથ્યાત્વ, ચોગ, અવિરતિ અને પ્રમાદને સંવર કર. તેઓનો સંવર કર્યો ન હોય તો તે સંસારનો તાપ આપે છે, પણ જે તેઓને સારી રીતે સંવર કર્યો હોય તે મોક્ષલક્ષ્મીને આપે છે.” ૧ - ઉપજાતિ.
મનેનિગ્રહ-તંદુલમસ્ય. मनः संवृणु हे विद्वन् !, असंवृतमना यतः । ___ याति तंदलमत्स्यो द्राक, सप्तमी नरकावनीम ॥२॥ મગરમસ્ય મુખ જળપ્રવાહ, નાના મોટા મછ આવે, જળ વળતા એ છિદ્ર પ્રવાહ, નાના મછ બચી જાવે; હે વિદ્વાન ! તંદુલમસ્ય પાંપણે, આd રોદ્ર તેથી ધ્યાવે, હું તે એકે નહિ છોડું, સાતમી નારકીએ જાવે. ૨
હે વિઠન ! મનને સંવર કર, કારણ કે તંદુલમસ્ય મનને સંવર કરતું નથી તે તુરત જ સાતમી નરકે જાય છે. ” ૨. અનુષ્યબૂ .
મનને વેગ. વિ. પ્રસન્નચંદ્ર. प्रसन्नचंद्रराजर्मन प्रसरसंवरौं । नरकस्य शिवस्यापि, हेतुभूतौ क्षणादपि ॥३॥ * ફક્ત આ ચૌદમો અધિકાર રૂચિરા છંદ માત્રા ૩૦ તેમજ હરિ ગીત માત્રા ૨૮ બંનેમાં લખાએલ છે, જેથી જ્યાં જે કડીમાં જેટલી માત્રા આવતી હોય તે પ્રમાણે જાણુ. આ ખુલાસા ખાતર જ આ નેટ મૂકવામાં આવી છે.
For Private and Personal Use Only