Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
: ૧૨૬ :
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ
દુર્વાચાનાં ભયંકર પિરણામ. इहामुत्र च वैराय, दुर्वाचो नरकाय च । अग्निदग्धाः प्ररोहन्ति, दुर्भाग्दग्धाः पुनर्न हि દુષ્ટ વના આ લેાક અને, પરલેાકમાં વૈર દુષ્ટ વાકય ઉચ્ચરતા જગમાં, નરકગતિ માં હે જ અગ્નિથી ખળેલ હાય તે, ફરીવાર ઉગી આવે, પણ દુષ્ટ વચને ખાળેલ મન, સ્નેહાંકુર નહિ લાવે.
કરે,
ધરે;
૮
<<
* દુષ્ટ વચન આ લોક અને પરલાકમાં અનુક્રમે વૈર કરાવે છે અને નરકગતિ પ્રાપ્ત કરાવે છે. અગ્નિથી બળેલું ફરીવાર ઉગે છે પણ દુવચનથી બળેલાં હાય તેમાં પછી ફરીવાર સ્નેહાંકુર ફુટતા નથી. ” ૮ અનુષ્ટુ.
॥ ८ ॥
॥
તીર્થંકરમહારાજ અને વચનપ્તિની આઢયતા अत एव जिना दीक्षा - कालादा केवलोद्भवम् । अवद्यादिमिया ब्रूयुर्ज्ञानत्रयभृतोऽपि न ॥ ९ ॥ ત્રણ જ્ઞાન સહિત તીર્થંકર, માતાની કૂખમાં આવે, જગત જંતુ ઉદ્ધરવાકાજે, ચારિત્ર વરતા શુભ ભાવે; પાપ કે દીક્ષાથી કેવળ, જ્ઞાન સુધી મૌન રહે, કેવળજ્ઞાન થતાં પ્રતિમાધી, તીર્થ સ્થાપવા જે
ચહે. ૯
For Private and Personal Use Only
“ તેટલા માટે જો કે તી...કર મહારાજને ત્રણ જ્ઞાન હોય છે તે પણ દીક્ષાકાળથી માંડીને કેવળજ્ઞાન થતાં સુધી પાપની બીકથી તેઓ કાંઇ પણ ખેલતા નથી. ” ૯
અનુષ્ટુખ.
કાયસ’વર-કાચબાનું દૃષ્ટાંત
कृपया संवृणु स्वांगं, कूर्मज्ञातनिदर्शनात् । સંસ્કૃતામવૃતાંના ચત્, મુવહુધરવાન્ધવાન્રુત્યુઃ ॥ ॥