Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક૯૫ કુમ
: ૮૭ : અશુદ્ધ દેવગુરુવર્મભવિષ્યમાં શોચ. माद्यस्यशुद्धैर्गुरुदेवधर्मधिग् दृष्टिरागेण गुणानपेक्षः । अमुत्र शोचिष्यसि तत्फले तु, कुपथ्यभोजीव महामयातः ॥७॥ અશુદ્ધ દેવગુરુધર્મ પ્રત્યે, હર્ષ તું દિલમાં ધરે, દષ્ટિરાગથી ગુણની અપેક્ષા વગર તું જે કરે; ધિક્કાર માટે તુજને, કુપચ્ચ ભેજન જેમ નડે, હેરાન થાતાં શેચ એ, પરલેક દુર્ગતિ સાંપડે. ૭
દૃષ્ટિરાગથી ગુણની અપેક્ષા વગર તે અશુદ્ધ દેવગુરુધર્મ પ્રત્યે હર્ષ બતાવે છે તે માટે તેને ધિક્કાર છે! જેવી રીતે કુપથ્ય ભજન કરનાર મહાપીડા પામીને હેરાન થાય છે તેવી જ રીતે આવતા ભવમાં તું તે (કદેવમુરુધર્મસેવન)નું ફળ પામીને શેચ કરીશ.” ૭ ઉપજાતિ.
“અશુદ્ધ ગુરુ મેક્ષ આપે નહિ-દષ્ટાંત ” नानं मुसिक्तोऽपि ददाति निबकः,
पुष्टा रसर्वध्यगवी पयो न च । दुःस्थो नृपो नैव सुसेवितः श्रियं,
धर्म शिवं वा कुगुरुने संश्रितः ॥८॥ કેરી ન આપે લિંબડે, રસાયણ દેતા ગાયને, વધ્યા તે પય આપે નહિં, ખરાબ સમયે કરાયને, સેવ્યાથી લહમ ન સાંપડે, તેમજ કુગુરુ આશ્રય કરે, શુદ્ધ ધર્મ મેક્ષ ન આપતા, અપાવનારાને ઠરે. ૮
સારી રીતે સીંચેલે પણ લીંબડે કરી આપતે નથી; (શેરડી, ઘી, તેલ, વિગેરે) રસ ખવરાવીને પુષ્ટ કરેલી વંધ્યા ગાય દૂધ દેતી નથી; (રાજ્યભ્રષ્ટતા જેવા) ખરાબ સંજોગોમાં આવેલા રાજાની સારી રીતે
૧ વિચાર કર. ૨ વાંઝણી ગાય. ૩ રાજાને..
For Private and Personal Use Only