Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
--- ૯૫ ૬ મ
: ૬૭ :
ધર્મ કરવાની આવશ્યકતા, તેથી થતા દુ:ખક્ષય. धर्मस्याऽवसरोऽस्ति पुद्गलपरावर्तेरनंतैस्तवाऽऽयातः संप्रति जीव हे प्रसहतो दुःखान्यनंतान्ययम् । स्वल्पाहः पुनरेष दुर्लभतमश्चास्मिन् यतस्वार्हतो, धर्मे कर्तुमिमं विना हि नहि ते दुःखक्षयः कर्हिचित् ॥ ७ ॥ હું ચેતન ! બહુ પ્રકાર દુ:ખ, સહન કરતાં થકા તને, અનંત પુદ્ગલપરાવને, મનુષ્યજન્મ પામી અને; ઘેાડા વખત એ ચાલશે, ફ્રી પામવેા મુશ્કેલ છે, આ ત ધર્મ આરાધતાં, ભવભ્રમણુ જાવુ સ્પેલ છે.
૭
66
હું ચેતન ! બહુ પ્રકારે અનેક દુ:ખો સહન કરતાં કરતાં અનંતા પુદ્ગલપરાવર્તન કર્યાં પછી હાલમાં તને આ ધર્મ કરવાને અવસર પ્રાપ્ત થયા છે; તે પણ થે!ડા દિવસ ચાલશે, અને ફરી ફરીને તેવા અવસર મળવે! મહામુશ્કેલ છે; માટે અત્ ધર્માં કરવામાં ઉદ્યમ કર આ વગર તારાં દુઃખને! કદી પણુ અંત થશે નહિ. ” છ શાર્દૂલવિક્રીડિત. અધિકારી થવા યત્ન કરે.
गुणस्तुतीवछसि निर्गुणोऽपि सुखप्रतिष्ठादि विनापि पुण्यम् । अष्टांगयोगं च विनापि सिद्धीर्वातूलता कापि नवा तवात्मन् ! ॥८॥ વિના ગુણૈ ગુણની પ્રશંસા, પામવા મન આવતું, પુણ્ય વિષ્ણુ સુખ આખરુ, સિદ્ધિઓની વાંચ્છા રાખતું; અષ્ટાંગયોગ વિના ન સિદ્ધિ, વાંચ્છ ના શાની કરે ? વિચિત્ર વાયડાપણુ કેવુ, આ રીતે તારું કરે?
66
‘તારામાં ગુણુ નથી તેા પણ તું ગુણુની પ્રશંસા થતી સાંભળવા ઇચ્છે છે. પુણ્ય વગર સુખ અને આબરુ ઇચ્છે છે. તેમ જ અષ્ટાંગ ચામ વગર સિદ્ધિઓની વાંછા રાખે છે. તારું વાયડાપણું તો કાઇ વિચિત્ર લાગે છે!'' ૮
ઉપજાતિ.
For Private and Personal Use Only