Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-ક ૯૫ કુમ
: ૭૧ : “હે મૂઢ ! પૂર્વે પણ પાપવડે તું દુઃખના ઢગમાં પડ્યો છે અને વળી હજુ પણ તે જ કરે છે, મહાકાદવવાળા પાણીના પૂરમાં પડતાં પડતાં ખરેખર તું તે તારે ગળે અને મસ્તકે મોટો પથ્થર ધારણ કરે છે ” ૧૫
ઉપજાતિ. સુખપ્રાપ્તિ અને દુઃખનાશનો ઉપાય. पुनः पुनर्जीव ! तवोपदिश्यते,
विभेषि दुःखात्मुखमीहसे चेत् । कुरुष्व तत्किंचन येन वांछितं,
મત્તારૂંszસરોડમેર ચત છે ૬ હે ભાઈ ! અમે તે વારંવાર કહીએ તુજને, સુખની ઈચ્છા રાખતે તું, દુઃખથી બીતે હેયને; વાંછિત આપે એહવું, કાંઈક કાર્ય ધરે કરે, કારણ કે આ પ્રાપ્ત થયેલ, અવસર ઓળખતા ખરે. ૧૬
“હે ભાઈ ! અમે તો તને વારંવાર કહીએ છીએ કે જે તું દુખથી બીતો હોય અને સુખની ઇચ્છા રાખતા હોય તો તું કાંઈક એવું કર કે જેથી વાંછિત થઈ જાય, કારણ કે આ તને પ્રાપ્ત થયેલ અવસર છે. (આ તારો વખત છે.)” ૧૬
સુખપ્રાપ્તિને ઉપાય-ધર્મસર્વસ્વ. धनांगसौख्यस्वजनानसूनपि, त्यज त्यजैकं न च धर्ममार्हतम् । भवन्ति धर्माद्धि भवे भवेऽथितान्यमन्यमीभिः पुनरेष दुर्लभः।१७। લક્ષમી શરીર સુખ સગાંસંબંધી, છેવટ તજી પ્રાણને, અહંત પરમાત્માએ બતાવેલ, તજીશ નહિ ધર્મને; ધર્મથી ભવભવમાં, આવા પદાર્થો તું પામશે, વિતરાગભાષિત ધર્મ દુર્લભ, પામ જે વામશે. ૧૭
૧ હાથમાં. ૨ કઠિન. ૩ છોડી દેશે તે.
For Private and Personal Use Only