Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૬૮ :
અધ્યાત્મપુષ્યાભાવે પરાભવ અને પુણ્યસાધનનું કરણીયપણું. पदे पदे जीव ! पराभिभूतीः, पश्यन् किमीर्यस्यधमः परेभ्यः। अपुण्यमात्मानमवैषि किं न, तनोषि किं वा नहि पुण्यमेव? ॥९।। પરાભવ થતા જન અવરથી, ઈર્ષા અધમપણે કરે, નિપુણ્યક નિજ આતમાં પ્રતિ, જાણતો થા અવસરે; પુણ્ય કરવા ઉદ્યમ કરે ન, પરાભવે મુંઝાય છે, નિમિત્તત થતા બીજા, ઈષ અજ્ઞાને થાય છે. ૯
હે જીવ! પારકાએ કરેલ પિતાને પરાભવ જોઈને તું અધમપણે બીજાઓ તરફ શા માટે ઈર્ષા કરે છે? તારા પિતાના આત્માને નિપુણ્યક (પુણીઓ) કેમ સમજતો નથી? અથવા પુણ્ય કેમ કરે નથી ?” ૯
| ઉપજાતિ. પાપથી દુઃખ અને તેનું ત્યાજ્યપણું. किमर्दयनिर्दयमंगिनो लघून् , विचेष्टसे कर्मसु ही प्रमादतः । यदेकशोऽप्यन्यकृतार्दनः सहत्यनंतशोऽप्यंग्ययमर्दनं भवे ॥१०॥ નિર્દયપણે નાના જીવોને, પ્રમાદથી પૉડા કરે, એકવાર એ રીત પીડતા, કર્મ બાંધી આખરે; તે જ પિડા અનંતીવાર, ભવાંતરે તું પામતે, માટે જ આવા કર્મથી, સદાય રહે વિરામતા. ૧૦
તું પ્રમાદથી નાના જીવોને પીડા આપવાના કર્મમાં નિર્દયપણે શું કામ પ્રવૃત્તિ કરે છે? પ્રાણુ બીજાને જે પીડા એક વાર પણ નીપજાવે છે તે જ પીડા ભવાંતરમાં તે અનંતવાર ખમે છે.” ૧૦ વંશસ્થવૃત્ત.
પ્રાણુ પીડા-તેનું નિવારણ કરવાની જરૂર. यथा सर्पमुखस्थोऽपि, भेको जंतूनि भक्षयेत् । तथा मृत्युमुखस्थोऽपि, किमात्मन्नर्दसेंगिनः ॥११॥
For Private and Personal Use Only