Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૩ ]
દુલ ભજીભાઇએ “ દુર્લભ કાવ્ય કલ્લેાલ નામના પુસ્તકના ખે ભાગે! પ્રકટ કર્યાં છે તેમજ “ નવસ્મરણુ ! ગુજર પદ્યાનુવાદ કરી પ્રસિદ્ધ કરેલ છે. તેએ! સરકારી અને સાહિત્યેાપાસક છે. ઉપરાંત વ્રતધારી છે અને જ્ઞાન-ધ્યાન એ જ તેમને વ્યવસાય છે. ટૂંકામાં કહેવું હાય તે। કહી શકાય કે-જેવું તેમનું કથન છે તેવુંજ તેમનું જીવન છે.
99
કાઇપણ કાર્ય આર્થિક સહાયક સિવાય સફળ નીવડતું નથી. આ પુસ્તકમાં સહાયકર્તા સગૃહસ્થને આભાર માનવામાં આવે છે.
(6
પ્રાંતે એટલું જ ઇચ્છીએ કે–મનેાવાંછિત પૂરનાર પક્ષની જેમ આ અધ્યાત્મકપદ્મ ’-કલ્પવૃક્ષનું પુસ્તક વાંચનારને શીતળ છાય આપી સંસારના ત્રિવિધ તાપથી મુક્ત બનાવે.
For Private and Personal Use Only
-પ્રકાશક