Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
: ૪૪ :
www.kobatirth.org
**
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ
स्त्रियंति नैव पितरोऽपि च बांधवाथ, लोकद्वयेऽपि विपदो भविनां कषायैः ।। १६ ।
મિત્ર શત્રુ થાય કષાયથી, ધ મલિનતા થાય છે, આખરુ સજ્જડ હોય પણ, અપયશ થતાં બદલાય છે; માબાપ બન્ધુ સ્નેહિઓને, પ્રેમ અળગા જાય છે, આ લેાક કે પરલોકમાં પણુ, વિપત્તિએ બહુ થાય છે.
૧૬
કષાયથી મિત્ર શત્રુ થાય છે, ધર્મ મિલન થાય છે, આભરૂ સજ્જડ અપયશમાં બદલાઇ જાય છે, માબાપ અને ભાઇએ કે સ્નેહીઓ પશુ પ્રેમ રાખતા નથી અને આ લેાક તથા વિપત્તિઓ પ્રાપ્ત થાય છે.
પરલેાકમાં પ્રાણીને વસતતિલકા,
19
૧૬
મનિગ્રહ-ખાસ ઉપદેશ.
रूपलाभकुलविक्रम विद्याश्रीतपोवितरणप्रभुताद्यैः किं मदं वहसि वेत्सिन, मूढाऽनंतशः स्वभृशलाघत्रदुःखम् ॥ १७॥ રૂપ બળ લાભ વિદ્યા લક્ષ્મી, તપ દાન એશ્વ આદિના, મદ આઠ એ તું શું કરે, ભવભ્રમણ કરત અનાદિના; હે મૂખ ! અન ંત વખત તુ, લઘુતાઇ દુ:ખ વહન કરે, શું જાણતા નથી મદવર્ડ, સંસારમાં ફરતા ફરે. ૧૭
*.
રૂપ, લાભ, બળ, વિદ્યા, લક્ષ્મી, તપ, દાન, ઐશ્વર્ય વગેરેના મદ તુ શુ જોઇને કરે છે? હે મૂર્ખ'! અનંત વખત તે લઘુતાનું દુઃખ વહન કરવુ પડ્યું છે તે શું તું જાણુતે! નથી ? ” ૧૭
સ્વાગતાવૃત્ત.
સંસારવૃક્ષનું મૂળ કષાયા.
विना कषायान्न भवार्त्तिराशिर्भवद्भवेदेव च तेषु सत्सु । मूलं हि संसारतरोः कषायास्तत्तान् विहायैव सुखी भवात्मन् ।। १८ ।
૧ હેમ-સાનું. ૨ લઘુતા”—નાનાપણું,
For Private and Personal Use Only