Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
: પર ઃ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નર્કગતિનાં દુ:ખે.. दुर्गंधतो यदणुतोऽपि पुरस्य मृत्युरायूंषि सागरमितान्यनुपक्रमाणि । स्पर्शः खरः क्रकचतोऽवितमामितश्च,
અધ્યાત્મ
दुःखावनंतगुणितौ भृशशैत्यतापौ ॥ १० ॥ तीव्राव्यथाः सुरकुता विविधाश्च यत्रा -
क्रंदारवैः सततमभ्रभृतोऽप्यमुष्मात् । किं भाविनो न नरकात्कुमते विभेषि,
यन्मोदसे क्षणसुखैर्विषयैः कषायी ॥। ११॥ युग्मम् માત્ર સૂક્ષમ ભાગવડે, નરક દુ`ધી મૃત્યુ કરે, જ્યાં સાગરોપમથી મપાતુ, આયુષ્ય નિરુપક્રમ ખરે; સ્પર્શી કશ બહુ ટાઢ તાપ, અન ંતગણું જે સ્થળે, વેદના તીવ્ર રારાળ આક્રંદ, આકાશે ભળે; હે કુમતિ! આવા નરક દુ:ખા, ભવીસમાં મળશે તને, થાડા વખતના સુખ વિષય, કષાયના લાવી મને; ડરતા નથી આનન્દથી, થ્રેડો વખત સુખ પામશે, પરભવ બગાડી નાખતા, લાંબા સમય દુ:ખમાં જશે. ૧૦-૧૧
યુગ્મમ
“ જે નારીની દુર્ગંધીનાં એક સમભાગ માત્રથી (આ મનુષ્ય લેાકના) નગરનું (એટલે નગરવાસી જનાનું) મૃત્યુ થાય છે, જ્યાં સાગરાપમથી માતુ આયુષ્ય નિરૂપક્રમ હાય છે, જેને સ્પર્શી કરવતથી પણ બહુ કર્કશ છે, જ્યાં ટાઢ તડકાનું દુ:ખ અહીં કરતાં (મનુષ્યલેાક કરતાં) અનંતગણું વધારે છે, જ્યાં દેવતાઓની કરેલી અનેક પ્રકારની વેદના થાય છે અને તેથી રડારાળ અને આવડે આકાશ ભરાઈ જાય છે—આવા પ્રકારની નારક તને ભવિષ્યમાં મળશે એ વિચારથી
For Private and Personal Use Only