Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશકનું નિવેદન
અત્યારે જડવાદના જમાનાની અસરને કારણે અધ્યાત્મની ભૂખ ધડતી આવે છે. લેાકામાં આધ્યાત્મિક સાહિત્ય સારી રીતે વંચાતુ જાય છે અને અધ્યાત્મ-સાહિત્યને સારા આવકાર પણ મળી રહ્યો છે.
પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયમહેન્દ્રસૂરિજી મહારાજ આ યુગના શાંતમૂર્તિ અને આધ્યાત્મિક એધના સારા ઉપદેશક છે. ખાદ્ય આડંબર કે દોડધામ વગર સયમી જીવન જીવી સાચા ઉપદેશક તરીકે તેઓશ્રીની સુખ્યાતિ છે. સાહિત્યે પાસના તેમના પ્રિય વિષય છે અને જ્યારે જ્યારે ઉપસ્થિત થાય છે ત્યારે ત્યારે તેઓશ્રી આધ્યાત્મિક
ઋણ
સાહિત્ય"નું જે પ્રકાશન કરે છે.
થોડા સમય પૂર્વે તેઓશ્રીએ . “ અધ્યાત્મકપદ્રુમ ”તે હિંદી અનુવાદ પ્રકટ કરાવેલા. ત્યારબાદ ખાલજીવાની સમજણુ માટે મૂળ અને તેને ગુજરાતી અથ પ્રાદ્ધ કરાવેલા. બાદ તેઓશ્રીને વળાનિવાસી વૃદ્ધ કવિ દુલ་ભજીભાઈ ગુલાબચંદ મહેતાને પરિચય થયા અને તેના પરિણામે દુર્લભજીભાઇએ એ સંસ્કૃત લેાકાને સમલૈાકી અનુવાદ કરવાનું સ્વીકાર્યું અને તેના ફલસ્વરૂપ આ પુસ્તક પ્રકાશમાં આવે છે.
46
વલ્લભીપુરનિવાસી શ્રી દુર્લભજીભાઇ મહેતા ખાળવયથી જ કાવ્યરસના પ્રેમી રહ્યા છે, અને આજે પાણી સદી વીતાવવા છતાં તેમની કલમ કાવ્યમાં સચોટ રીતે જ ચાલી રહી છે, તે આ અનુવાદ જોવાથી ચરિતા નીવડશે.
For Private and Personal Use Only