Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-ક ૯૫કુમ
: ૩૩ : પરિણામે હાનિકારક વિષયે. आपातरम्ये परिणामदुःखे, सुखे कथं वैषयिके रतोऽसि ? । जडोऽपि कार्य रचयन् हितार्थी, करोति विद्वन् ! यदुदर्कतर्कम् ॥२॥ સુન્દર લાગતા વિષયસુખે, ભગવતી વખતે તને, પરિણામ દુ:ખ દેનાર, આસક્ત તેમાં શીદ બને? મૂરખ પ્રાકૃતજન આદરે, જેઈ કાર્યના પરિણામને, હે નિપુણ! તે તુજ હિત માટે, વિચાર કરી કર કામને ૨
“ભગવતી વખતે માત્ર સુંદર લાગતા પણ પરિણામે દુઃખ દેનારા વિષયસુખમાં તું કેમ આસક્ત થયે છે? હે નિપુણ! પોતાનું હિત ઇચછનાર મૂર્ખ પ્રાકૃત માણસ પણ કાર્યના પરિણામને તો વિચાર કરે છે.” ૨
ઉપજાતિ. મેક્ષસુખ અને સંસારસુખ. यदिद्रियार्थरिह शर्म बिंदव
धदर्णवत्स्वःशिवगं परत्र च । तयोमिथोऽस्ति प्रतिपक्षता कृतिन् !,
વિરોપદેથાભ્યારણ્ ફાળ તત છે રે ઈન્દ્રિયથી આ સંસારમાં, જે સુખ જીવને થાય છે, સ્વર્ગ મોક્ષ સુખ સમુદ્ર આગળ, બિન્દુ માત્ર ગણાય છે; બન્ને પ્રકારના આ સુખને, શત્રુતા કાયમ રહે, માટે વિચારપૂર્વક સારું, જણાય તે સુખને લહે. ૩
“ઇથિી આ સંસારમાં જે સુખ થાય છે તે બિંદુ જેટલું છે અને પરલેકમાં (તેના ત્યાગથી) સ્વર્ગ અને મોક્ષનું સુખ થાય છે તે સમુદ્ર જેટલું છે; આ બંને પ્રકારનાં સુખને પરસ્પર શત્રુતા છે. તેટલા માટે હે ભાઈ! વિચાર કરીને તે બેમાંથી એકને ખાસ ગ્રહણ કર. ” ૩
વંશસ્થ.
For Private and Personal Use Only