Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
~૯૫૬મ
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરીર સાધનથી કરવા યોગ્ય કન્ય પ્રેરણા, चेद्रांछसीदमवितुं परलोकदुःख
भीत्या ततो न कुरुषे किमु पुण्यमेव । शक्यं न रक्षितुमिदं हि न दुःखभीतिः ।
पुण्यं विना क्षयमुपैति च वज्रिणोऽपि ॥ ३ ॥ પરભવ થનારા દુ:ખભયથી, બચાવવા નિજ અંગને, વિચાર આવતા હાય તે, તે, આદર પુણ્યપ્રસગને; આ શરીર કઈ વડે, પાષી શકાય તેવું નથી, પુણ્ય વિનાની દુ: ખ બીક, અળગી ન જાણા ઈન્દ્રથી.
3
“ ને તું તારા શરીરને પલાકમાં થનારા દુ:ખના ભયથી બચાવવા ઇચ્છતા હોય તે પુણ્ય શા માટે કરતા નથી? આ શરીર (કાઇ વડે પણ) પાત્રો શકાય તેવું નથી; ઇંદ્ર જેવાને પણ પુણ્ય વગર દુઃખની બીક નાશ પામતી નથી. ” ૩ વસ‘તતિલકા.
દેહાશ્રિતપણાથી દુ:ખ, નિરાલમનત્વમાં સુખ. देहे विमुह्य कुरुषे किमघं न वेत्सि,
: RE:
देहस्थ एव भजसे भवदुःखजालम् । लोहाश्रितो हि सहते घनघातमनि
वधा न तेऽस्य च नभोवदनाश्रयत्वे ॥ ४॥ આ અંગ ઉપર માહ ધરીને, પાપ તું શાને કરે ? તેમાં રહ્યા સંસારના દુ:ખા,ઉપજતા જો ખરે; અગ્નિ લેઢામાં હોય તે, ઘણુના પ્રહારો ખાય છે, આકાશ સમ આશ્રયરહિત, તેની પીડા મુકાય છે.
<<
૪
શરીર ઉપર માદ્ધ કરીને તું પાપ કરે છે, પણ તને ખબર નથી ૐ સંસારસમુદ્રમાં દુઃખા ખમવાં પડે છે, તે શરીરમાં રહ્યો છે તેથી જ
For Private and Personal Use Only