Book Title: Aatmsamvedan
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 9
________________ દર્શન આપે ? હે વાત્સલ્યનિધિ વીતરાગદેવ ! મારે આપનું ધ્યાન ધરવું જોઇએ, એ વાત સાચી પરંતુ હું આપનું ધ્યાન કેવી રીતે ધરૂં ? આપનું સ્મરણ કેવી રીતે કરું? એકવાર પણ અનુભવમાં આવેલા આત્મનું સ્મરણ થઈ શકે.... આપનું ધ્યાન કેવી રીતે ધરૂ ? નાથ ! એકવાર દર્શન આપો ! પછી જે હું આપને ભૂલી જાઉં, તે આપ મને શિક્ષા કરજે. દેવનાં રૂપ કરતાં પણ આપનુ રૂપ અનતગુણ છે ! એવું રૂપ જોયા પછી જરૂર હું જગતને ભૂલી જઈશ. આપ કદાચ કહેશે “ મારી મૂર્તિનું ધ્યાન ધર.' પણ કેવી રીતે કરવું ધ્યાન ? કારણ કે મૂતિના રૌદય કરતાં જગતમાં બીજા સૌદય ચઢીયાતા છે ! હું આપના શરણે આવેલું છું....આપ દશન આપે... દયા કરો ! કરૂણા કર ! મારા આત્માને ઉદ્ધાર કરે ! મારા આત્માને પવિત્ર બનાવે ! મારી તો આપના પાસે એક જ પ્રાર્થના છે. “ આપ મને દર્શન આપે, એકવાર દશન આપે.” આત્મસ વેદન www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 134