________________
દર્શન આપે ?
હે વાત્સલ્યનિધિ વીતરાગદેવ !
મારે આપનું ધ્યાન ધરવું જોઇએ, એ વાત સાચી પરંતુ હું આપનું ધ્યાન કેવી રીતે ધરૂં ? આપનું સ્મરણ કેવી રીતે કરું?
એકવાર પણ અનુભવમાં આવેલા આત્મનું સ્મરણ થઈ શકે.... આપનું ધ્યાન કેવી રીતે ધરૂ ? નાથ ! એકવાર દર્શન આપો ! પછી જે હું આપને ભૂલી જાઉં, તે આપ મને શિક્ષા કરજે. દેવનાં રૂપ કરતાં પણ આપનુ રૂપ અનતગુણ છે ! એવું રૂપ જોયા પછી જરૂર હું જગતને ભૂલી જઈશ.
આપ કદાચ કહેશે “ મારી મૂર્તિનું ધ્યાન ધર.' પણ કેવી રીતે કરવું ધ્યાન ? કારણ કે મૂતિના રૌદય કરતાં જગતમાં બીજા સૌદય ચઢીયાતા છે !
હું આપના શરણે આવેલું છું....આપ દશન આપે...
દયા કરો ! કરૂણા કર ! મારા આત્માને ઉદ્ધાર કરે ! મારા આત્માને પવિત્ર બનાવે !
મારી તો આપના પાસે એક જ પ્રાર્થના છે. “ આપ મને દર્શન આપે, એકવાર દશન આપે.”
આત્મસ વેદન
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only