Book Title: Vyakhyan Sahitya Sangraha Part 02
Author(s): Vinayvijay
Publisher: Devchand Damji Sheth

View full book text
Previous | Next

Page 8
________________ તેઓ એકાંત વધુન ન કરેછે . તેને જૈને પેાતાની શુદ્ધ દૃષ્ટિએ પાતાની સાથે અપેક્ષા લઇ મેળવવા ચાહે તા મેળવી શકેછે અને તેને લઈને તેને જૈન કહીએ તે ખાટું નથી. માટેજ જૈનની પુષ્ટિને ખાતર આ ગ્રંથમાં જૈનેતર ગ્ર થાનાં લખાણુને પણ અવકાશ આપેલ છે તે સંબધી શ્રીન'દિસૂત્રમાં ક્રમાન છે કે “ समदिष्ठिपरिगहि याणिमिच्छात्ताणि समत्ताणि " એટલે કે સમ્યક્દષ્ટિએ ગ્રહુણ કરેલ મિથ્યાસૂત્ર સમ્યક સૂત્ર કહેવાયછે. આ પશુ એક અપેક્ષાજ કહેવાય. શ્રીહરિભદ્રસૂરિ મહારાજનું વચન છે કે “ યુ. ન્તિ વરસમયા એટલે કે પરસમયે જયવંત છે આ પશુ અપેક્ષાજ કહેવાય. શ્રીહરિભદ્રસૂરિ મહારાજના ચેગષ્ટિ સમુચ્ચય આદિ કેટલાક ગ્રથા જૈને તરના ગ્રંથાથી ભરપૂર વાસિત જોવામાં આવેછે પણ તે ચેાજકની બલિહારી જુદાજ પ્રકારની છે, તે તે વર્ણનને જૈનદષ્ટિએ સાર્થક કરી બતાવેલ છે. તેવીજ રીતે હું...સર્ચંચૂ સમદષ્ટિ પુરૂષ ગુણ ગ્રહણ કરશે તે તેને જરા પણુ ભિન્નતા કે વિપરીતતા ભાસવા સંભવ નથી. પણ કાણી હાથણીની માફક એકજ તરફ્ દૃષ્ટિ રાખશે તેને વિપરીત કે અનુચિત ભાસે તેમાં ચેાજકને કે બીજા કોઈને દોષ ન ગણાય એ સુજ્ઞાએ પેાતે વિચારી લેવાનું છે, તેમ છતાં અલ્પજ્ઞ છદ્મસ્થતાને લઇ અનુચિત કે સૂત્રવિરૂદ્ધાચરણ થયું હોય તેને માટે ખરા અંતઃકરણથી મિચ્છામિ±ડ દઉંછું અને જો કાઈ ઉપકારી તે ભૂલને મારી જાણુમાં લાવશે તા હું તેમને માટે ઉપકૃત થઇશ તેમજ દ્વિતીયાવૃત્તિમાં તે ભૂલને સુધારો કરતી વખત તે ઉપકારીનું નામ પણ સાથે યાદીમાં લાવીશ. વિનયવિજય.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 640