Book Title: Vishvamangal Granthmala Part 01
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

Previous | Next

Page 16
________________ ૧૧ વિધિ સમા મહાજને અપીને ખેતર કમાવી તેમાંથી વિવિધ સમાજ-ઉપયોગી વસ્તુ બનાવવાનું કામ આ હરિજન કેમ કરતી. ખેતીની સિંચાઈ માટે કૂવામાંથી પાણી ખેંચવા. ચામડાના દેશ બનાવી આપીને ખેતીને સમૃદ્ધ બનાવવામાં હરિજન. કેમને ફાળે મહત્વને હતે. મફત કાચા માલ (ચામડું) મેળવી તેમાંથી વિવિધ સમાજ ઉપયોગી વસ્તુઓ તેઓ એ છે ભાવે વેચી શકતા અને એ રીતે ચાર વર્ષે એક બીજાને સહાયભૂત થતા. દેશના અર્થતંત્રમાં હરિજનેને ફાળે ખૂબ મહત્વને હતે. . પ્રથમ શિકાર - પણ ઈ. સ. ૧૮૫૭ના બળવામાં ભારત હાર્યું અને અંગ્રેજોએ કરેલા જુલ્મથી ત્રાસી ગયું. એ તકને લાભ લઈને અંગ્રેજોએ વિશાળ પાયા ઉપર વધ કરવાનું અને કતલ કરેલાં ગાયે અને બળદેનાં. તમામ ચામડાં નિકાસ કરવાનું શરૂ કર્યું. અને હિંદુ સમાજવ્યવસ્થા. ઉપરના હકલાને સહુ પ્રથમ શિકાર હરિજન બન્યા. ૪૩ વરસમાં કુલ ૧,૬૬૭૦૨,૪૭,૮૪૦ રૂપિયાનાં ચામડાં નિકાસ થઈ ગયાં. એ જમાનામાં એક ગાયની કિંમત બે રૂપિયા આસપાસ હતી.. અને શ્રી રમેશચંદ્ર દત્ત તેમના પુસ્તકના બીજા ભાગના પાના ૫૦ ઉપર લખે છે કે એક બળદની કિંમત માત્ર ૩૩ થી ૬ રૂપિયા વચ્ચે રહેતી.. પણ આ તેતાલીસ વર્ષ દરમ્યાન ભારતમાં ૧૮૭૭, ૧૮૭૮, ૧૮૮૯,. ૧૮૯૨, ૧૮૯૭ અને ૧૯૦૦નાં વરસમાં છ ભયાનક દુકાળ પડયા, જેમાં દેઢ કરોડ મનુષ્ય ભૂખથી મરી ગયા. કુદરતી રીતે જ આવા કારમાં દુષ્કાળ વરસમાં ગયે અને બળદની કિંમત ખૂબ જ ઘટી. ગઈ હતી. નિકાસ થયેલા ચામડાની કિંમત જોતાં એમ લાગે છે કે અંગ્રેજોએ ૪૩ વરસમાં એાછામાં ઓછાં ત્રણ અબજ પશુઓ(ગા. અને બળદે)ને સંહાર કરી નાખ્યું. સમસ્ત હિંદુ સમાજ ઉપર અને. ખાસ કરીને હરિજને ઉપર આ મરણતોલ ફટકો હતે. તેમને મફત. મળતું કાચું ચામડું નિકાસ થઈ ગયું હતું અને ગાની આ કલ્પના તીત સંહારલીલાના કારણે તેમની સંખ્યામાં ખૂબ જ ઘટાડે થઈ જતાં કુદરતી મેતે મરતાં પશુઓની સંખ્યામાં પણ ખૂબ ઘટાડે થઈ જતાં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 290