Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। सज्जनः पीड्यमानोऽपि, प्रभूतरससारदः। ईक्षुदंडो ददात्येव, खंडशोऽपि हतो रसम् ॥ १८ ॥
સજ્જનને દુઃખ દેવામાં આવે, તો પણ તે અત્યંત રસના સારને દેવાવાળો છે. કેમકે, સેલડીને કકડા કરીને પીલવામાં આવે, તો પણ તે તો રસ જ આપે છે. दुर्जनः सत्कृतोऽपि चे , च्चेतसि त्रासदायकः। હરાત દંતશૂ ર, પયઃ પાયિનમેવ વૈ 28
દુર્જનનો કદાચ સત્કાર કરવામાં આવે, તો પણ તે મનમાં ત્રાસ દેનારો થાય છે, સર્પ દૂધ પાનારાને જ ડંખે છે. जीयासुर्जगति संतो , वसंतोपमशालिनः । यच्छंत्येते सुमनसा, मनसामनिशं चयम् ॥ २० ॥
વસંત ઋતુની ઉપમાથી શોભી રહેલા સંત પુરુષો (આ) જગતમાં જયવંતા વર્તા. તેઓ (વસંતની પેઠે) ઉત્કૃષ્ટ મનવાળા માણસોના (પક્ષે-ફૂલોના) જીવનોના સમૂહને હંમેશાં આપે છે. दुर्जनो जनितातापः, सदे कंटकावहः। करीरवद् घनारामे, सुरभिसुरभीकृते ॥ २१ ॥
વસંત ઋતુએ સુગંધિ કરેલા ઘાટા બગીચામાં રહેલા કંથેરના વૃક્ષની પેઠે દુર્જન માણસ ઈર્ષ્યા રૂપી કાંટાવાળો તથા માણસોને તાપ આપનારો છે. समुद्र इव सन्मुद्रो, मुदोदारोऽदरप्रदः। હવાતિ પુતિભં, નિઃસંતિમર્તવ્રનમ્ / રર
૨.
ત્રયો: સામ્યમ્ II
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org