SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। सज्जनः पीड्यमानोऽपि, प्रभूतरससारदः। ईक्षुदंडो ददात्येव, खंडशोऽपि हतो रसम् ॥ १८ ॥ સજ્જનને દુઃખ દેવામાં આવે, તો પણ તે અત્યંત રસના સારને દેવાવાળો છે. કેમકે, સેલડીને કકડા કરીને પીલવામાં આવે, તો પણ તે તો રસ જ આપે છે. दुर्जनः सत्कृतोऽपि चे , च्चेतसि त्रासदायकः। હરાત દંતશૂ ર, પયઃ પાયિનમેવ વૈ 28 દુર્જનનો કદાચ સત્કાર કરવામાં આવે, તો પણ તે મનમાં ત્રાસ દેનારો થાય છે, સર્પ દૂધ પાનારાને જ ડંખે છે. जीयासुर्जगति संतो , वसंतोपमशालिनः । यच्छंत्येते सुमनसा, मनसामनिशं चयम् ॥ २० ॥ વસંત ઋતુની ઉપમાથી શોભી રહેલા સંત પુરુષો (આ) જગતમાં જયવંતા વર્તા. તેઓ (વસંતની પેઠે) ઉત્કૃષ્ટ મનવાળા માણસોના (પક્ષે-ફૂલોના) જીવનોના સમૂહને હંમેશાં આપે છે. दुर्जनो जनितातापः, सदे कंटकावहः। करीरवद् घनारामे, सुरभिसुरभीकृते ॥ २१ ॥ વસંત ઋતુએ સુગંધિ કરેલા ઘાટા બગીચામાં રહેલા કંથેરના વૃક્ષની પેઠે દુર્જન માણસ ઈર્ષ્યા રૂપી કાંટાવાળો તથા માણસોને તાપ આપનારો છે. समुद्र इव सन्मुद्रो, मुदोदारोऽदरप्रदः। હવાતિ પુતિભં, નિઃસંતિમર્તવ્રનમ્ / રર ૨. ત્રયો: સામ્યમ્ II Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy