________________
परिशिष्टम् [१] वस्तुपालशिलालेख-प्रशस्तिसङ्ग्रहः ॥]
[१५९ કેલ્ડણના પુત્ર ધાંધલનો પુત્ર ચંડેશ્વર લિપિમાં અને કોતરવામાં સિદ્ધહસ્ત હશે એમ લાગે છે. આવી, કોઈના પણ કાર્ય સાથે તેના નામને અમર કરવાની વસ્તુપાલ જેવી મહાનુભાવતા વિરલ વ્યક્તિઓમાં જ હોય છે.
બીજા શિલાલેખમાં આવતી શત્રુંજય ઉપર પોળ કરાવ્યાની હકીકત સિવાયની બન્ને શિલાલેખોની હકીકતો વસ્તુપાલના સંબંધમાં રચાયેલા સાહિત્યમાં અને પ્રશસ્તિલેખોમાં મળી આવે છે, એટલું જ નહિ પણ આ શિલાલેખોમાં જેનો ઉલ્લેખ નથી તેવી વસ્તુપાલસંબંધી હકીકતો આજે મોટા પ્રમાણમાં મળી આવે છે. તેનો સંક્ષિપ્ત નિર્દેશ કરતાં પહેલાં પ્રસ્તુત બન્ને શિલાલેખોનો ભાવાર્થસહિત અક્ષરશ: પાઠ અને વસ્તુપાલને લગતા અદ્યાવધિ અપ્રસિદ્ધ દસ પ્રશસ્તિલેખો અને તેનો ટૂંક પરિચય આપવો ઉચિત લાગે છે.
शिलालेखाङ्क-१ [१] ॥र्द० ॥ ॐ नमः श्रीसर्वज्ञाय ॥ विश्वस्थितिप्रथमनाटकसूत्रधारो ब्राह्म महो धृतम........ .................नम्रकिरीटकोटिशक्र..........सुरा स युगा[२]दिदेवः ॥१॥ स्वैरं भ्राम्यतु नाम वीरधवलक्षोणींदुकीर्तिर्दिवं पातालं च महीतलं च जलधेरन्तश्च नक्तं दिवं । धीसिद्धांजननिर्मलं विजयते श्रीवस्तुपालाख्यया तेजःपाल[३]समाह्वयाभवदिदं यस्या द्वयं नेत्रयोः ॥२॥ देव स्वर्नाथ ! कष्टं, ननु क इव भवान् ? नंदनोद्यानपालः, खेदस्तत्कोऽद्य ? केनाप्यहह ! हृत इतः काननात् कल्पवृक्षः । हं मा वा[४]दीस्तदेतत्किमपि करुणया मानवानां मयैव प्रीत्यादिष्टोऽयमुळस्तिलकयति तलं वस्तुपालच्छलेन ॥३।। विश्वेऽस्मिन् कस्य चेतो द............स्य विश्वासमुच्चैः प्रौढ[५] श्वेतांशुरोचिः प्रचयसहचरी वस्तुपालस्य कीतिः । मन्ये तेनेयमारोहति गिरिषु.........यते गह्वरेषु सर्गोत्संगा.......जल (?)........याति पातालमूलम् ॥४॥ स एष नि:-[६]शेषविपक्षकाल: श्रीवस्तुपालः [पदमद्भुतानाम्] । यः शंकरोपि प्रणयिव्रजस्य विभाति लक्ष्मीपरिरम्भरम्यः ॥५॥
D:\sukar-p.pm5\2nd proof