Book Title: Uttradhayayan Sutra
Author(s): Sudharmaswami,
Publisher:
View full book text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [10] श्री उत्तराध्ययनसूत्रा समरेसु अगारेसु, संधीसु य महापहे / एगो एगिथिए सद्धि, नेव चिठे न संलवे // 26 // समरेषु अगारेषु, संधिषु च महापथे / एकः एकस्त्रिया सार्य, नैव तिष्ठेत् न संलपेत् / / 26 / / લુહારની કેડ વિ. સમસ્ત નીચ સ્થાનોમાં, બે ઘરના અંતરાળમાં, રાજમાર્ગમાં, એકલા સાધુએ, એકલી સ્ત્રીની साथे उभा न 2 तथा तेनी साथे मोरा नडी. (26) जं मे बुद्धाऽणुसासंति, सीएण फरसेण वा / मम लाभो त्ति पेहाए, पयओ त पडिस्सुणे // 27 // यन्मां बुद्धा अनुशासति, शीतेन परुषेण वा / मम लाभ इति प्रेक्षया, प्रयतस्तत् प्रतिशृणुयात् // 27 // જે મને ગુરુ મહારાજ, આલ્હાદક કે કઠેર વચનથી શિક્ષણ આપે છે, તે મારા હિતમાં જ છે. આવી વિશિષ્ટ બુદ્ધિ રાખી પ્રયનવાન શિવે, તે શિક્ષાને રવીકાર કરે नये. (27) अणुसासणमोवायं, दुक्कडस्स य चोयण / .हियं तं मन्नए पनो, वेस्स होइ असाहुणो // 28 // अनुशासनमौपायं, दुष्कृतस्य च चोदनम् / हित तत् मन्यते प्राज्ञः, द्वेष्य भवति असाधोः // 28 // કોમલ, કઠેર ભાષણયુક્ત, ગુરુનું શિક્ષાવાક્ય, દુકૃતના નિવારણાર્થે કરેલી ગુરુની પ્રેરણાને, બુદ્ધિમાન શિષ્ય, હિતકારી તરીકે સ્વીકારે છે. પણ અવિનીત શિષ્ય, मङितारी माने छ. (28) For Private And Personal Use Only

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55